પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
પ્રેમાનંદ ભટ.

૨૨૬ પ્રેમાનંદ ભટ જે પુરુષ તે ઉધમીરે, જઈ કરે પેાતાનું કાજ; માહ્મણતા કુળધર્મ છે, તેમાં ભીખતાં શી લાજ. અતરાની અણુ નથીરે, આ તમને કહું વારંવાર; દશ માસ ગર્ભવાસ પ્રાણીની, રક્ષા કરે મારાર શા ઉઘમ કરિયે એવું જાણી, સતષ અણિયે મન; સુખલીલામાં હરી વીસરે, ભાવ ગાય આપણે ભિન્ન, જાચવા ન જયે તે પિડે હિંયે તા,યમ જીવે પરિવાર; એક વાર જાચા જાદા, તમને નહિ કહું બીજીવાર. રાજા થઈ વિભીષણુ જામ્યા, મહા વીર ધીર જગદીશ; પ્રભુ સામાં પગલાં ભરે તેમ, ટળે દારીક તે રીસ, જોડવા પાણીદીન ઓલવી વાણી,થાય વદન પીળું વરણુ; એ ચિહ્ન છે જાચકતાં, જાચવાથી રૂડું ભરણુ, જગતના મનની વાર્તા જાણે, અંતરામી રામ; નાં એઠાં નવનીધ આપશે, ત્યાં ગયાનું શું કામ. સુદામે! કહે નારને, કામ ચાલે મારા પાય; મિત્ર આગળ મામ મૂકિયે, ધિક્ક પડે મારી કાય. કહેવું નહિ પડે કૃષ્ણુજીને, નથી અંતરજામી અજાણુ; ઘટ ઘટમાં વ્યાપી રહ્યા છે, પૂરણ પુરુષપુરાણુ. દેશ માસ ગર્ભવાસ પ્રાણી, શા કરે ઉદ્યમ; એવું જાણી સતેષ આણ્ણ, હરિ વિસારશે તમા જ્ઞાની વૈરાગી ત્યાગી થઈ બેઠા, પંડિત ગુણુભ ડાર; હું જુગતે જાચુ'મમ કરી, અબળાને અવતાર; ભાવઠ ભાગશેરે. મ આવડે.. મામ ન. મામ ન. વલણ. અવતાર ના અધમ કહિત, ઋષિપની આંસૂ ભરે; દુઃખ પામતી જાણીપ્રેમદા, પછે સુદામેજી ઊંચરે. કડવું ૪ થુરંગ રામગ્રી પછે સુદામાજી એલિયા, સુણુ સુંદરીરે; શી કહું છું શિખામણુ, શૈલી કાણે કરીરે. જે નિરમ્યું છે તે પામિયે, સુણુ સુધરીરે; વિષિયે લખિ વૃદ્ધિ હાળુ, ધેલી કાણે કરી?. દીધા વિના કયાંથી પાભિયે, સુણુ સુંદરીરે; નથી આપ્યું જમણે હાય, ઘેલી કાણે કરીને. ભાવ. ભાવ. મામ મ. મામ ન. મામ ન. ભાવ. મામ ન.