પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૭
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. જો ખડધાનજ વાવિયે, સુસુદરીરે; તા કર્યોથી જમિયે શાળ, ઘેલી કાણે કરીરે. જળ વહિ ગયે શી શાયના, સુશુ સુરી; જોપ્રથમ ન બાંધી પાળ, ઘેલી કાણેકરીરે, એકાદશી વ્રત નવ કર્યા, સુણુ સુંદરીરે; નવ કીધા તિરથ ઉપવાસ, ઘેલી કાણું કરીરે. અગ્ની તૃપ્ત કિંધા નહીં, સુ સરીરે; નહિ શ્વાન વાયસ ગોગ્રાસ, ઘેલી કાણેકરીરે. થાભાજન કિધાં નહી, સુણુ સુરીરે; નથી કીધા હામ હુવત્ર, ધેલી કાણેકરીરે. અતિથી નિર્મુખ વાળિયા, ઋણ સુંદરીરે; તે કયાંથી પાભિષે અન્ન, ઘેલી કાણે કરી, હરિપ્રસાદ લીધો નહીં, સુહુ સુંદરીરે; નિત્ય અશુદ્ધ કીધો આહાર, ઘેલી કણે કરીરે. આપ ઉદર પાપે ભર્યુ, સુણુ, સુંદરીરે; છૂટમાં પશુતણા અવતાર, ધેલી કાણેકરીરે સતાષ અમૃત ચાખિયે, સુ સુંદરીરે; હરિચરણે સાંપી મન, ધેલી કાણૅ કરીરે. ભક્તિયે નવનિધ્ય આપશે, સુણુ સુંદરીરે; ધરા ધીર તમે સ્ત્રીજન, ઘેલી કાણે કરીરે. આંખ્ય ભરી અબળા કહે, ઋષિરાયજી; લાગુ પાયજીરે. મારૂ' જ થયું છે. મન, એ તે જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજીરે; રૂએ ખાળક લાવા અન્ન, લાગુ પાયજીરે. અન્ન વિના ચાલે નહીં, ઋષિરાયજી; માટા જોગેશ્વર હરિભત, લાગુ પાયજીરે, ઋષિરાયછરે; અન્નવિષ્ણુ ભજન સૂઝે નહીં, જીવે અને આખુ જગત, લાગુ પાયજીરે, શિવે અન્નપૂર્ણા ઘેર રાખિયાં, ઋષિરાયજી; સૂરજે રાખ્યુ અખેપાત્ર, લાગુ પાયજીરે. સેÈ કામધેનુને, ઋષિરાયજીરે; કાણુ માત્ર, લાગુ પાયશ્કરે. સેવે કપક્ષને, ઋષિરાયજી; આહાર, લાગુ પાયછશે. તા આપણે તે સુર મનવાંતિ પામે ૨૦