પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
પ્રેમાનંદ ભટ.

૧૮ પ્રેમાનંદ ભટ. ધર્મ પ્રાણ અન્ન વિના નહીં, ઋષિરાયજીરે; ઉભો અન્ને સફળ સંસાર, લાગુ’ પાયજીરે. ફ્રાનું મૂળ જાશે નહીં, ઋષિરાયજી, જઈ જાગે કૃષ્ણ ખળદેવ, લાગું પાયરે. વિધિયે લખ્યા અક્ષર દરિદ્રના, ઋષિરાયજી; ધાશે ધરણીધર તતખેવ, લાગુ પાયરે. વલણ. તતક્ષણુત્રીક્રમ છેશે, દરિદ્રકાં ઝાડ 3; નાથ પધારે ઢારિકા, હુ’ ભાનું તમારા પાડશે. કડવુ પ સુરાગ રામમી, કહે શુક જોગી સાંભા રાયજી, કૃ િરિ પ્રેમદા લાગે પાયજી; વપ્ર સુદામા આપ વિચારે, નિશ્ચે જાચવા જવું પડશે મારેજી, ઢાળ. જાવું પડશે સર્વથા, ધણુ રૂએ ' અખળા રાંક; અન્ન વિના બાળક ટળવળે,એમાં માતતા શે વાંક, પત્નિપ્રત્યે કહે સુદામે, તું સાંભળ્યું મારી વાત; કહેા ભામની ભગવત આગળ, ભેટ શી મૂકુ’ હાય. શાકા કહિને કુંવર આવે, કૃષ્ણમ્રુતસમુદાય; ખાવા માગે મુજકને, ત્યારે શું મેલું ફરમાંય. સુષુિ હરખ પામી પ્રેમદા, ગઈ પાડશણુની પાસ; આઈ આજ કામ કરી મારૂ,જાણે વહુમૂલે લીધી દાસ. દ્વારામતી મમ પતિ જાય છે, જાચવા જાદવરાય; અમે બમણુ કરીને આપશું,કાંઈ આપે ઉછીતુ ભાય. પાડાશશુને દયા આવી, આ Öળ આવી લેવા; સુપડું ભરીને કાંગ આપા, આ આઈ તમારે દેવા. ઉખળે ઘાલી આખણ્યા, તેઢુને કીધા શ્વેત; તગતગતા કરી કરમાં આપ્યા, ઋષિજી પામ્યા હેત. મારગમાં વાય નહીં, છે ત્રીકમના તાંદૂળ; લે જાવા છે. દારામતિ, નથિ બાંધવા પટકૂળ ઉપરાઉપરી બંધન આંધ્યાં, ચીથરાં દશ વીશ; રનની પેરે જન કીધુ, યમ ચડે છેડતાં રીશ ઋષિ સુદામાને કહે બાળકડાં, રિતે રાતાં મૂખ; પિતાજી એવુ લાવજો, જ્યમ જાય આપણી ભૂખ