પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. નિશ્વાસ; દીન વાણી સાંભળીને, મુનિયે મૂકા સુધમે કહે પુત્રને, પરિબ્રહ્મ પૂરશે આશ.. ઋષિ સુદ્દામા સંચા, વેળાવી વળ્યા પરિવાર; ત્યાગી વૈરાગી વિપ્રને છે, ભતના શણગાર. ભાલ તિલકી માળા કંઠે, રસનાયે ભણતા જાય; મુખ કુખ*નું જાળુ વાયુ, કઠુપ દીસે કાય. પવને ઢામાંથી ભસ્મ ઊંડે, ધૂમ્ર ઉપાતરેણુએ અત્ર છાયા, બૈજન ધસમસે ને બાય મુનિવર, મુખે જે મારગમાં સામુ મળે તે, દેખી વિસ્મય થાય. તૈલાબ્યગ સ્વપને ન ઇચ્છે, છે લૂખુ ઋષિતુ’ ગાત્ર; ગોટાગાટ; કોટા કાટ, શ્વાસ ન માય; એક હાથમાં જેષ્ટિકા, એક હાથે કોપિન છરણ વજ્રનું, પણ ભાગ્ય ભાનુ ઉદે થયા, હિર કરશે આપ સમાન. વનકૂળ છે ચહ્યું તુભિપાત્ર. પરિધાન; વલણ આપ સમાન કરશે કૃષ્ણ, શુકજી કહે સુણા નરપતી; ચેડે શ્રમે ઋષિ સુદામા, પડ્ડાંતા પુરી દ્વારામતી, કડવું ૬ ઠ્ઠું -રાગ સારંગ કાઠા ઋષિ કહે સાંભળ નરપતી. સુદામે દિઠી દારામતી; કનક કાટ ચળકારા કરે, મણિમય રત્ન જડમાં કાંગરે. કાશિસાં શાભે પર્મ, જેવુ' વિશ્વકર્માનુ કર્મ; દુર્ગં ધજા ઘણી ક્રક, દંદુભી ઢાલ માં ગડગડે. સુદર્શન કરતુ ત્યાં શાહ, ગભિર નાદ સાગર મન મેહે; ત્યાં તે! ગેમતિ સંગમ થાય, ચારે વહું ત્યાં આવી નહાય. પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુક્તિપુરીમાં મા; ઋષિ સુદામૈ ઢીધુ’ સ્નાન, પછિ પુરમાં પેઠા ભગવાન. રૂપ જોઇ જોવા સા મળે, ખિજવે બાળક પુઠળ પળે; જાદવ શ્રી તાળી રે હસે, ધન્ય નગર આવા નર વસે. કિધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર; કાઈ કહે ઈદુ કાઇ કહે કામ, મને રૂપે હારશે કેશવ રામ. ૨૨૮

  • કુખનું કુશનું; કુરાનું નળુ વાધ્યુ અર્થાત્ ડાભના સેથાની માફક

ઊગેલા અને આત્યાચાખ્યા વગર તળાની માફક લાગતા માંપુરના વાળ વધેલા તે. ૨૦