પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
પ્રેમાનંદ ભટ.

૨૩૦ પ્રેમાનદ ભટ પતિવ્રતાનાં માહશે મન, મર્મ વચન એટલે સ્ત્રીજન; કોઈ કહે હાઉ આવ્યા વિકરાળ, દેખાડેઃ રાતાં રહેશે બાળ ધણી ચેષ્ટા પુર્હળવી થાય, સુણી સુદામા હસતા જાય; પુરું બાળક કાંકરા નાખે, ઋષિજી રામ કૃષ્ણ મુખથી લાખે. પાડે તાળિ વજાડે ગાલ, પુઅે રિ વળ્યાં નહાનાં બાળ; કાઈ વૃદ્ધ નદવે દીઠા ઋખી, સાધુની દૃષ્ટિ તેણે ઓળખી. તેણે બાળક સહુ કાચાં હાંકી,પૂછ્યા સમાચાર ઊભા રાખી; કૃપાનાથ કયાંથી આવિયા, આ પુરને કયમ કીધી મયા, પ્રતિઉત્તર ખાલ્યા ઋષિજન, મને હિર દરશનનું મન; તે જાદવે સિંધ ઉપકાર, દેખાડી દીધું રાજાર, હરિમંદિર આવ્યા ઋષિરાય, ઉભા રસ્તે ચાલ્યું નવ જાય; દ્વારપાળ દિગપાળ સમાન,ધામ એટલે ઉગ્યા ભાણુ. ફોભે હાટ ચાટાં ને ચાક, છજા ઝરુખા ખારી ગાખ; અટારી જાળી મેડી માળ, જડિત્ર કઠેડા ઝાકઝમાળ, ચળકે કામ ત્યાં મીનાકારી, અભરાપુરી નાખું એવારી; સભામાં હાટકમણિના થભ, થઈ રહ્યા છે. નાટારભ. મૃગ ઉપગ મધુરાં તાળ, ગાયે હરિજન ગીત રસાળ; રમક ઝમક લૂધરી થાય, તે સામેાજી ધજા પતાકા કળશ બિરાજે, જાંગડ જાંગડ જાય. દુભિ વાજે; એટલે શરણાઈ નફેરી, ઉદ્ધવ મંગળ હરતા કરતા હીંડે ધાડા, શેરિએશેરી, અંછેડા; બાંધ્યા હુમતા Vાલે ભદગળતા માગ, ગજશાળાના નવલે રંગ. હેમકળશ ભરી લાવે પાણી, દાસિયા જાણુિયે ઇદ્રાણી; ચ્છપ્પન કોટી જાવની સભા, નવ રાખે દાનવની પ્રભા, અનંત ચુદ્દા ઉભા પ્રતિહાર, સાચવે શામળિયાનું દ્વાર; ત્યાં સુદામા ફેરા ફૅ, સંકલ્પ વિકલ્પ મનમાં ફરે. ગહન દીસે છે કરમની ગતી, એક ગુરુના વિદ્યારથી; એ થઈ બેઠા પૃથ્વીપતી, મારા ધરમાં ખાવા રજ નથી. રમાડતા ગાકુલ માંકડાં, ગુરુને ઘેર લાવતા લાકડાં; તે જ એઠે સિહાસન ચડી, મારે તુબડી ને લાકડી. વળિ ઋષિને આવ્યુ જ્ઞાન, અપ જીવું એ ભગવાન; એકવાર પાસુ દરશન, તેા હું જાણું પામ્યા ઈદ્રાસન, છે વિવેકિ હરિના ડિદાર, પૂછ્યા સુધમાને સમાચાર; માનુભાવ કેમ કરુણા કરી, તવ સુદામે વાણી આચરી જેતા