પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૧
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. ધુ દુર્ખલ બ્રાહ્મણ વતાર, માધવ સાથે છે મિત્રાચાર; પ્રભુને જઇ કહે મારા પ્રણામ, આવ્યા છે વિપ્ર સુદ્દામા નામ, વલણ. નામ સુદામે જઈ કડ઼ા, ગયેા ઘરમાં પ્રતિહાર૨; એક દારી સાથે કાવિયા, શ્રીકૃષ્ણને સમાચારરે. કડવું ૭ મુરાગ મારૂ સૂતા શન્યાયે શ્રીઅવિનાશરે, અષ્ટ પટરાણિયા છે જે પાસરે; રુકિમણી તળાંસે પાયરે, મિત્રવિદ્યા ઢળે છે વાય રે. ધર્યું દર્પણુ ભદ્રા નારીરે, જાંખુવતિયે ગ્રહી જળ ઝારી રે; યક્ષકર્દમ સત્યા સેવેૐ, કાલિદીજી અગર ઊંસેવે રે. લક્ષ્મણા તાંબુલ લાયેરે, સત્યભામા આડી ખવરાવે રે; હરિ પેઢચા હિં'ચાળખાટરે, પાસે પટરાણી છે આ રે. ઓછ સાળ મસ્ર રાત શામાટે,કોઇ સગતી ગજગામા, ઋગાતેણી ને ચંદ રીતે, કે!ઈ શાભલડી કાઇ ગારીરે, કોઈ મુગ્ધા આળ કીસારીરે, ખળકાવે કંકણુ મેરીરે; ચપળા ચિતહુઁ લે ચેરીરે, કાટ હાર કચુકી કારીરે, ાઈ ચતુરા સાગૃત નાગેરે, કઈ રીઝવૅ ને ઘણુ રાગેરે; એક બીજને વાત વાગેરે, સરખા સરખી ઊભી પાસેરે, હરિ આગળ રિઝુજી ગાતીરે, વસ્ત્ર વિરાજે નાનાભાતીરે; યંગ ઉપગ મૃગ ધણાં ગાજેરે, શ્રીમંડળ વેણા વગેરે, ગાંધર્ષીકળા કાર્ય કરતીરે, શુભ વાયક મુખ ઊંચરતીરે; ચતુરા નવ ચૂકે તાળીરે, મેલે મમવચન મરમાળીરે જેથી રીજે પ્રાણાધારરે, એમ થઇ રહ્યેા થૈઇથે/કારરે, એવે દાસી ધાતી આવી?, જોઈ નાથે પાસે ખેલાવીરે. એલી સાહેલી શિર નાનીરે,દારે દ્વિજ આવ્યેા કોઈ સ્વામીરે; ન ડ્રાય નારદ અવશ્યમેવરે, નહીં વસિષ્ટને વામદેવરે. ન હેાય દુવાસા તે અગમરે,મેં તેઋષી જોયા છે સમતરે; નહી’ વિશ્વામિત્ર કે અત્રીરે, નથી લાન્યા સીડી કે પત્રીરે. દુ:ખી દરિદ્ર સરખા ભાસેરે, એક તુબ પાત્ર છે પાસેરે; પિંગળ જટા ભમે ભરિયારે, ક્ષુધા રૂપી નારીને વિચારે. શેરિયે શેરિયે થાકાથાકરે, તેને જોવા મળ્યાં બહુ લેાકરે, તેણે કહાબુ કરી પ્રણામરૂં, મારૂ’ વિપ્ર સુલમા છે નામરે. ૨૩૧