પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
પ્રેમાનંદ ભટ.

૨૩૨ પ્રેમાનંદ જા ઍમદાસી કહેફરોડ, ખરા ખરા કહે રા રે; મારા ખાળસ્નેહી ઊડી ધાયા જાદવરાયરે, સામેારે, હું દુખીયાને વિસામેરે પેઢયાં મોજાં નવ પાયરે; સાયરે પીતાંબર ભૂમિ ભરાયરે, રાણી રુકિમણી ઊંચાં અતિ આનદૈ ખૂલી કાયરે, હરિ દડે તે શ્વાસે ભારે; પડે આખડે બેઠા થાય, એક પળ તેજુગ જેવી જાયરે. સિમેને કહી ગયા ભગવાનરે, પૂજા થાળ કરા સાવધાનરે; હું જે ભાગવું રાજ્યાસ’નરે, તે તે એ બ્રાહ્મણનું પુન્યરે જે કેાઈનમશે એના ચરણ ઝાલીરે, તે નારી સહુપે મને વાલીરે; તવ આ સઉ પાછી પૂરતીરે, સામગ્રી પૂજાની કરતીરે. સહુયે! કહે માંહામાંહી બાઇરે, કેવા હશે શ્રીકૃષ્ણના ભાઈ; જેને શામળિયાશું સ્નેહરે, હશે કદર્પ સરખે દેહરે લઈ પૂજાના હજારરે; ઉપહારરે, રહી ઊભી સેાળ ખાઈ લોચનનું સુખ લીજે૨ે, આજ જેનું દર્શન કાજેરે ઋષિ શુકજી કહે સુણ રાયરે, શામળિયાજી મળવા જાય; ખીલેજીયે છૂટી ચાલેરે, દીધી દોટ તે દીનદયાળેરે. સુદામે દીઠા કૃષ્ણુ દેવરે, છૂટયાં સુ. શ્રાવણ તૈવરે; જાએ કોતક ચારે વર્ણરે, કયાં આ વિપ્ર કયાં અશરણુશરણ રે, જૂએ દેવ વિમાને ચડિયારે, પ્રભુ ઋષિળને પાય પડિયારે; હરિ ઊઠાડયા ગ્રહી હાથરે, ઋષિજી લીધા હૈડા સાથરે. મળ્યા જાવ જોવા પૂઠેરે, પ્રેમનાં આલિંગન નવ ટેરે; સુખ અન્યાઅન્ય જોયાંરે, હરિનાં આંસુ ચુદામે લેયારે. ડુબિપાત્ર ઉન્નાળિને લીધેરે, દાસાવ દયાળે કીધું રે; ઋષિ પાવન કક્ષુ' મુજ ગામરે,તમે પવિત્ર કયા રંક ધામરે.. તેડી આવ્યા વિશ્વાધારરે, મંદિરમાં હરખથી અપારરે; હસ્ત ઝાલી હરખે મુરારીરે, જોઇ હાસ્ય કરે સઉ નારીરે. ઘણુ’ વાંકાં એટલાં સત્યભામારે, આવા કુટડા મિત્ર સુદામારે; હરિ તેને ઊઠીને શુ ધાયારે, ભલી નહાનપણાની માયારે ભલી જેવા સરખી જોડીરે, હરિને સાંધે એને રાખાડી; જો કઈ બાળક બાર નિકળશેરે,તા તે કાકાને દેખી છળશેરે. તવ ખેલ્યાં રુકિમણી રાણીરે, તમે ખેલે છે જાણીરે. વલણ. શુ ખેલા વિસ્સે થઈ, હરિભક્તને આળખા નહીં'; એસા મિત્રને રાજ્જા ઉપર, ઢાળે વાયુ હરી ઉભા રહી..