પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. કડવું ૮ મુનાગ સારી. ભતાધીન દીની દાસ પેાતાને જાણી; સુખાજાપર ઋષિને એસારી, ચમર કરે ચક્રપાણીરે. ભક્ત.. પટરાણી; ૨૩૩ નેત્રસમશા હાથે ફીલી, આવી ચ્યુ મદ મંદ હસે સત્યભામા, આધે ધટ તાણી રે. ભક્ત.. જેની નાભિકમળથી બ્રહ્મા પ્રગટેચા,આ જંગ પળમાં કીધું; જેણે મુખમાં જગત દેખાડયુ, માતાનું મન લીધુર, ભા. વિશ્વામિત્ર સરખા તાપસને, દાહલે દર્શન દીધુ'; તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક પીવે. ભતા. પેાતાને ઓઢવાનિ પોત પછેડીએ, લેયા ઋષિના પાય; ઊભા રહી તકર વિઝા ગ્રહિત, વિઠ્ઠલ ઢાળે વાયરે ભા. ભરી વૈદરભી થાળ લાવ્યાં, શર્કરા ધૃતપવ કરાવ્ય સર્જીત ઋષીને, શુહાચમન તમેળ ખવરાવ્યાં, ધરી પ્રેમ વાધ્યું તે પ્રસાદ પ્રમાણે, આશા પાન; યપાનરે ભતા. શામળવાન; ભગવાનરે. ભુતા, જે સુખ આપ્યુ સુદામાને, તે હરિ ફી પૂરી મુખ સુદામાને એ મુનિનુ આનંદ બ્રહ્માદિકને નાપે; મુને વ્યાપેરે. ભતા. કાચા કાં; ચિંતામેડી, રખે દેખે પેલી ગાંડી તાંદુલતી તે, જધા નીચે લેઈ ચાંપેરે ભતા. વલણ. જધા નિચે ચાંપે ઋષી, ગાંડી તાંદુલતણી; પ્રેમાનદ પ્રભુ પરમેશ્વરને, જાણ્યાતી ગય છે ધણી. કડવું ૯ સુ-રાગ મલાર એવિદ માંડી ગોઠડી, કહાને મિત્ર અભાર; સાંભળવા આતુર , સમાચાર તમારા. શું દુખે તમા દુબળા, એવી ચિં'તા Èહી; મન મૂકીને કા મતે, મારા બાળ સનેહી. કોઈ સદ્ગુરુ તમને મળ્યો, તેણે કાન શુ ફૂંકા; વેરાગી ત્યાગી થયા, સંસાર શુ મૂયૅા. શરીર પ્રજાળ્યુ જૅગથી, તપે દુ:ખે દેહી, છે તે કિયે દુ:ખે દૂબળા, મારા પૂર્વસનેહી. કે શત્રુ કાઇ માથે થયા, ધણાં દુ:ખને દાતા; કે કાંઈ ચેરીએ ગયુ, તેણે નહિં સુખશાતા. ગાવિ દે ગેવિંદ. ગાવિદ. ગાવિંદ. વિદ.