પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. મને. સજમની પુરી હું ગયું, તને. પછે આવી મળ્યા જમરાય; પુત્ર ગારાણને આપિયા, તને. હાજી પદે થયા વીદાય. મને આપણે તે દિનથી જૂદા પડયા, તને, ડાછ ફરિતે મળિયા આજ; મને. હું તુજ પાસે વિદ્યા ભણ્યા, તને. મને મેટા કા મહારાજ. મને. ૨૩૫ વલણ. મહારાજ લાજ નિજ દાસની, વધારા છે શ્રીહરી; પછિ દરિદ્ર ખાવા ધસતાં, સામ્ય દ્રષ્ટિ શામે કરી, કડવું ૧૧ મુરાગ વસત સકળ સુરિયા દેખતાં, ગાઠુિં ગાવિંદે કીધી; છે દરિદ્ર ખાવા દાસનાં, ગાંડ દૃષ્ટિમાં લીધી. સકળ-ટેંક, મનવાંછિત ફળ આજ હું પામ્યો,મિત્રજી મળવા આવ્યા; માટે; સફળ. ચતુર ભાભિયે ભેટ મેાકલી, કહે સખા શુ લાવ્યા. સફળ. અઢળક ઢળિયારે શામળિયે, મુષ્ટિ તાંદુ ઈંદ્રને વૈભવ સેજમાં આપ્યું, સ્વપ સુખડી સાથે ચરણ તળે ચાંપી રન્ને સુદામા, કૃષ્ણજી કહે છે. હાડા; અમજોગ જો બેટ ન હાય તે, દૂરથકી દેખાડે. સકળ. દેવતાને દુર્લભ દીસે, જાચે જાદવરાય; જો પવિત્ર સુખડી પ્રેમે આપા, તે ભવની ભાવટ જાય. સફળ. ભગવાનની આયા ભર્મમાં ભૂલી, જૂએ મળી સમસ્ત; અમૃત મૂળ કે સંજીવન મણિ, હરિ હેડે છે હસ્ત. આમ હરી જ્યારે હાથ લગાડે, ઋષિ ખોડે આમ; ભક્ત હત પાત દેખાડે, સઉને સુદરશામ, અવલોકવા ઊભા સઉ નારી, કર પરિકનકનાં પાત્ર; જદુપતિને જાગ્યે સઉ નારી, અમને આપજો તિલમાત્ર, સફળ, સામ ચિંતામાં પડિયા, લજ્જા મારી જાશે; ભર્યું ભાગશે તાંદુલ દેખી, કૈધૃતક શરૂ થાશે. સકળ સ્ત્રીને કહુધી હું થયે લોભી, તુચ્છ ભેટ અહિયાં આણી; લજ્જા લાખ ટકાની ખાઇ, ઘર ઘાલ્યુ ધણિયાણી. સફળ સુદામાના મનને શાંચના, શામળિયે સઉ જાણી; હસતાં ખસતાં પાસે આવી, તાંદુલ લીધા તાણી. સકળ હેઠળ ઢંભની થાળી મેલી, વસ્તુ લેવા જગદીશ; ડે છબીલે પાર ન આવે, ચીથરાં દશ વીશ. સફળ સકળ