પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૬
પ્રેમાનંદ ભટ.

૨૩૬ પ્રેમાનંદ ભટ પટરાણિયા જોઈ અચરજ પામી, છે પારશ કે રત્ન; અમર કુળ કે સજીવન મણી, આવડુ' કીધું છે. જત. સફળ. કણ વેરાણા ને પાત્ર ભરાણુ, જોઈ રહ્યા ઝુવતીને સાથ; તાંદુલના કણ કિયે ચાંપી, ખાણ્ણા સુધમા મે આ લક્ષ્મીનાથ. સફળ અવનીમાં, લીધા બહુ અવતાર; ા તાંદુલને સ્વાદ છે એવા, નધિ આરાગ્યો એક વાર. મેટા મોટા મિત્ર મે’ જોયા, ધ્રુવ અખરિષ પ્રદ્ઘાદ; આ તાંદુલના એકે મિત્ર, દેખાયા નથી સ્વાદ. સફળ. તુચ્છ બેટ ભારે કરિ માની, વિચાર્યું ભગવાન; સુદામૈ, નથિ કિધાં પુણ્યદાન. સકળ. જગજીવન, પ્રીત હૃદૅમાં વ્યાપી; સાત જન્મસુધી સફળ. જાચક રૂપ થયા મુખમાં મુઠ્ઠી તાંદુલ મૂક્યા, દરિદ્ર નાખ્યાં કાપી, સફળ, કર ભરડીને ગાંઠડી લીધી, સાથેથાં દુખ માડ્યાં; જેમ જેમ ચીંથરાં છેાડમાં નાથે, ભવનાં બંધન તાડ્યાં. સફળ જ્યારે તાંદુલ મુખમાં મૂક્યા, ઉંડી છાપરી આકાશ; તેણે સ્થાનક સુદામાને થયા, સપ્તભૂમીના વાસ. સફળ. ઋષિપતી થયાં રુકિમણ સરખાં, શાંખ સરીખા પુત્ર; એ વૈભવને કવ છુ… વખાણે, જેવું કૃષ્ણનું ઘરસૂત્ર. ખીજી મુઠી જ્યારે મુખમાં મૂકે, ત્યાં ગ્રહ્યા રુકમણિયે પાણ; એમાં શું આધુ’ છે સ્વામી, અમને આપે ચતુરસુજાણુ, અષ્ટ મહાસિદ્ધ્િ તે નવ નિધી, મેકલી વણ માગી; સકળ, તે સુદામે નથી જાણુતા, જે ભવની ભાવઠ ભાગી. સફળ હાથી ડાલે ને દુર્લભ ખેલે, ગુણિજન ગાયે સાખી; જડિત્ર હિડાળા તેમના બાંધી, હીંચે છે હિરણાક્ષી હીરા રત્ન કનકભયકાટી, હા દ્રવ્યે કુમેર; સફળ. કાઢિધ્વજ લાખેણાં વાજે, “પ્પન ઊપર ભેર. સફળ, વલણ. વાજે બેર અખુટ ભંડારની, ત્રઠા શ્રીગોપાળરેઃ એભ રાત્ય વાતમાં વહિ ગઈ, થયા પ્રાતઃકાળરે. કંડલુ ૧૨ સુરાગ મેવાડા સફળ. શુકજી કહે સાંભળ રાજન, પરમ કથા પ્રૈાઢી પાવન વળી વિચારે ક્રમળાપતી, મેં સુદામા સરખું આપ્યું નથી.