પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૭
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર, અકેક કણ જે તાંદુલતણા, દ્રાસનપે. મેધે ઘણા, દુર્બળ દાસના ભાવની ભેટ, પરમ વિધિયે ભરાયુ' પેટ. હુ' એ સરખા થઇ વનમાં તાપુ’,વૈકુંઠની રિદ્ધિ એને આપું; સાળ સહસ્ત્ર સાથે રુકિમણી, સેવા કરે સુદામાતણી. દ્વારિકા આપવા ઇચ્છા ક વર્તુળમુઠી શ્રીનાથે ભરી; ત્યારે રુકિમણીયે સાયેા હાથ,અે અપરાધ શા કીધો નાથ, સામું જોઈ રહ્યાં દંપતી, સાળ સહુર્ભમાં પીછતી નથી; સકળ નારીને કરણા કરી, તાંદુલ વેચી બ્રા હરી. તેમાં મૂકયે સ્વાદ અપાર, સ્ત્રી આગળ રાખ્યા મિત્રને ભાર; હાસ્ય વિનાદ કરતાં વહિ શર્વરી,થયે! પ્રાત સુદામે જાગ્યા કરી. મને વિદાય કરા જગજીવન, હરિ કહે પધારિયેં સ્વામી; વળી કૃપા કરો કાઈ સમૈ, ઠાલે હાથે નરહર નમે. પ્રભુ પાળ લગી વાળવા નય, કાડી એક ન મૂકી કરમાંય; સત્યભામા કહે સુણે જાંભુવતી, કૃપણ થયા કેમ કમળાપતી. બ્રાહ્મણ વળિ મિત્ર પાતાતણા દરિદ્ર દુઃખે પીડેલે ઘણા; તેને વાળ્યા નિર્મુખ પુરી, કિંમણી કહે શુ' સમો સુંદરી. ખેલડિયે વળગ્યા વિશ્વાધાર, સુધામે જાતાં કૌ વિચાર; એનાવૈભવ આગળ વળિયેા છેક,પણ મને ન આપી કેડી એક સ્ત્રીની ચેારી મનમાં ધરી, પણ કાંઇક ગુપ્ત મને આપશે હરી; માધવ માર્ગે વેળાવા ગયા, પછિ સામેાજી ઊભા રહ્યા. વિઠ્ઠલજી હવે પાછા વળા, તવ ભેટિને રાયા શામળા; વળ્યા કૃષ્ણ કરિ મળજો કહી, પણ્ કરમાં કાંઈ સૂકયુ’ નહીં. ઋષિ સુદામે મૂખ્યા નિશ્વાસ, ચાહ્યો બ્રાહ્મણ થઇને નિરાશ; ઋષિ પામ્યા મનમાં સતાપ, નિંદા કરવા લાગ્યા આપ હું માગવા આવ્યો. ભિત્રકને, તેપે મૃત્યુ શે નાખ્યું મને; છત નર તે શખ સમાન, રાયે ઉપજાવ્યું. અપમાન, એકાંતરા જે મળિયે અન્ન, કદમૂળ કીજે પ્રાશન; ભૂખે મરે આળક નહાનડાં, ખવરાવિયે સૂકાં પાનડોં. વન પ્રાશિને ભરિયે પેઢ, નીચ પુરુષની કરિયે વેઠ; કા કે તણના વિક્રય કરી, અથવા પરઘેર પાણી ભરી. અથવા વિષ પીને પહાડિયે, પણ મિત્રકને કર નવ એડિચે; અજાચકવ્રત મૂક્યુ આજ, ખાઈ લાખ ટકાની લાજ, દામાદરે મને કીધી દયા, મુળગા મારા તાંદુલ ગયા; કૃપષ્ણુને ધૃત હાય ઘણુ અને નગર છે સનાતણુ, ૨૩૩