પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૮
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ. આંધિ મુડીને મિત્રાચાર, માટોનિયનકુમાર; એને આપતાં શુ… ઓછું થાત, હું દુર્બળની ભાવઠ જાત. સામા મળી મને ભેટયા હરી, પાગ પખાળિને પૂજા કરી; આસન વ્યંજન ભજન ભલું, મુજ રોકને કોણ કરે એટલું એ સર્વ ધૂર્ત કપટીની સેવા “નિ. હું તે મને ધિક્કાર કરી મારા તાંદુલ લેવા; જેનુ લે તેના રાખે ભાર, નવ જો ગોપીનાં મન લીધાં ,તો કળાતુ મુખ પામ્યાં સુંદરી; ઋષિપત્નીનાં માં અન્ન,તા સાયુજ્ય મા પામ્યાં શ્રી ન. ચંદન કુનજીનુ લીધ, સ્વરૂપ લક્ષ્મી સમાણું કીધ; જો ભાજી પત્રના કીધો આહાર, તા વિદુર તાા સસાર કૃપા રી મને જગદાધાર, પણ મારું ફર્મ કહેર અપાર; વિજ્ઞાન સુદામે ગ્રક્ષુ, ધન નાખ્યું. તે સારૂ' થયું. ધને કરી મદ મુજને થાત, ભક્તિ પ્રભૂની ભુલી જાત; કૃષ્ણે મુજને કરુણા કરી, દારિદ્ર દુ:ખ ન લીધું હરી સુખમાં વ્યાપે ક્રેધ તેં કામ, દુઃખમાં સાંભરે કેશવ રાખ, વલણ. ૧૩૮ રામ સાંભરે વૈરાગી, ઋષિ જ્ઞાનધેડે ચડ્યા; વિચાર કરતાં ગામ આવ્યું, ધામ દેખિ ભૂલા પડ્યા. કડવું ૧૩ સુ-રાગ રામગ્રી. શુકજી ભાખે હરિગુણ ગ્રામજી, દીઠુ' સુંદર કંચનધામજી; મેડી અટારી અદ્ભુત કામજી, ઋષિ વિચારે ભૂલ્યા ડામજી. ામ ભૂલ્યે! પણ ગ્રામ નિશ્ચે, ધામ કોઈ ધનવતનાં; એ ભવનમાં વસતા હશે, જેણે સેન્યાં ચરણુ ભગવતનાં. એવું વિચારી વિપ્ર વળિયે!, બધું નગર અવલોકન કરી; ઋષિ ઈચ્છા આણી સર્વ જોતાં, તે ભવન પાછળ ફેરા કરી. પછિ સુદામા પડયા સાંસામાં, વિચાર કરે વેગળા જઈ; આ ભવન કાણું કર્યું હશે, પણૅકુટી મારી ગયાં ગઈ. એ વિશ્વક રચી રચના, મનુષ પામર શુ કરે; કુટુંબ મા’ ક્યાં ગયું, ઋષિ વામદક્ષિણુ ફેરા કરે. કાઈ કીકતે ખાલે હસ્તી ડૅાલે, હયશાળામાં હય ખુણે; દાસી કનક કલશ ભરી પાણી લાવે,ઉભા યુત સેવક આંગણે.