પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૯
સુદામા ચરિત્ર.

સુદામા ચરિત્ર. દુંદુભી વાજે ઢાલ ગાજે, ભડપ તાંડવ થાય છે; મૃદંગ ધકે બુધિર ઘમકે, ગીત[ણુજન ગાય છે. જોઈ સુદામે નિશ્વાસ મૂકયા, કોઈ છત્રપતિનાં ઘર થયાં; આશ્રમ ગયાનું દુઃખ નથી, પણ બાળક મારાં કર્યાં ગયાં. હોમશાળા રુદ્રાક્ષમાળા, મારિ પત્રકુરાની સાદડી; ગોપીચંદન સન્માર્જની ગઈ, વિપત્ય આવડી થમ પડી, દૈવની ગહ્ય ગહન દીસે, પગે પ્રાળુકર્મ આધીન; કુટ્ટુબ વિટંબની વેદના, હુંને વે દંડયા દીન. નાર; વાર. તુટી સરખી ઝુપડી ને, લુટી સરખી સમાં સરખાં કરાં, નવ મળ્યાં ભીંજી સ’કલ્પ વિકલ્પકાટિ કરતાં,ઋષિ આવાગમન ળેિ ચડડયા; ખારિયે એશી પંથ શ્વેતાં, નિજ કથ સ્ત્રીની દૃરે પડ્યા. સાહેલી એક સહસ્ર લેઈને, સતિ જતિ પતીને તેડવા; જળઝારી ભરતે નારી જાય, જાણે હસ્તિની કળશ રેડવા. હુંસગમનીને હર્ષ પૂર્ણુ, અભિલાષ મનમાં ઇચ્છિયા; ઝાંઝર ઝમકે ધરી ધમકે, વાજે અણુવઢ વીયા. સુદામે જાણી આવી રાણી, ઈંદ્રાણી કે રુકિમણી; સાવીત્રી કે સરસ્વતી, કે શક્તિ શિવશ કરતણી. સાહેલી સહુ વીટી વળી, પૂજા કરીને પાલવ ગ્રા, તલ થર થર ધ્રુજે ને કાંઇ ન સૂજે, હસ્ત ગ્રહવા ાય સુરિ, તવ પદ્મિની ઋષિછ લાગી ના પાય; જાય. ધ્રુટિ જટા ઉધારે શીશ; ઋષિજી પાડે ચીશ. હું તે સેજે જોઉં છુ' ધર નવાં, મને નથી કપટવિચાર; હું તે વૃદ્ધ ને તમેા બેબન નારી, છે કશુ લેાકાચાર. ભાગાસક્ત હુ નથી આવ્યે, મને પરમેશ્વરની આણુ; જાવા દો મને કાં દમા છે, તમને હજો કલ્યાણુ, આંગણામાં કાઈ નર નથી, આ દીસે સ્ત્રીનું રાજ્ય; તમને પાણિયા પરમેશ્વર પૂછો,હુને કાં આણા છે. વાજ્ય. ઋષિપત્ની કહે સ્વામી મારા, તમે રખે દેતા શાપ; દારીવ્ર ગયાં નવાં ધર થયાં, શ્રીકૃષ્ણે ચરણપ્રતાપ. એવુ કહી કર હિંને ચાલી, તુ' સાંભળ પરીક્ષિત ભૂપ; સુદામા પેઠા પોળમાં, થયુ કૃષ્ણ સરખું રૂપ. ૨૩૮