પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
પ્રેમાનંદ ભટ.

૪૦ પ્રેમાનંદ ભટ. વલણ. રૂપે ખીન્ન કૃષ્ણજી, જરા ગઈ ને જોબન આવિયું; એકડિયે વળગ્યાં દંપતી, નણૅ કામજોડું લવિયુ’, કડવું ૧૪ મુ-રાગ ધનાશ્રી, નિજ મંદિર સુઘ્રમે ગયા, તતક્ષણુ કૃષ્ણજી સરખા થયા; પતિ રાજ્ય શાભાએ ભયાં, શ્રીકૃષ્ણે દુઃખ હિલાં હયા. ઢાળ. દોડલાં ગયાં ને શેહેલાં થયાંરે, ભાં ભવન લક્ષ્મીવડે; એક મુષ્ટિ તાંદુલ આરેાગ્યા, તે લક્ષ જો નવ જડે. વસન, વાહન, ભજન, ભૂષણ ભવ્ય ભાર; ચામર, આસન, છત્ર બિરાજે, ઈન્દ્રના અધિકાર. મેડી અટારી છજાં નળી, ઝમકે મીનાકારી કામ; સ્ફટિક મણિયે સ્થંભ જડયા છે, કૈલાસ સરખુ ધામ, વિશ્વમાં ભૂલે બ્રહ્મા, જોઈ ભવનના ભાવ; માણુક મુકતા રત્ન હીરા, ઝવેર જેહ જડાવ. ગેળી ગાળા ધડા ગાગર, સર્વ કનકનાં પાત્ર. સુદામાના વૈભવ આગળ, કુબેર તે કાણુ માત્ર. ત્યાં જાચકનાં બહુ જુથ આવે, નિર્મુખ કઈ ન જાય; જેને સુક્રમેા દાન આપે, લક્ષતિ તે ઋષિ સુદામાના પુરવિષે, ન મળે રદ્રી કાય; કોટિધ્વજ ને લક્ષદીપક, અકાળ મૃત્યુ ન હોય. ઘપિ વૈભવ ઇન્દ્રા પણ, ઋષિ રહે છે ઉદાસ; વિજોગ રાખે જોગના, થઇ ગૃહસ્થ પાળે સંન્યાસ વેદાધ્યયન અગ્નિહોત્ર હામે, રાખે પ્રભુતુ ધ્યાન; માળા ન મૂકે ભક્તિ ન ચુકે,એવા વૈષ્ણવઋષિ ભગવાન. સુદામાનુ ચરીત્ર સાંભળે, તેનું દુઃખદારીદ્ર જાય; ભવદુઃખ વામે મુક્તિ પામે, મળે માધવરાય. વીરક્ષેત્ર વાદરૂ, થાય. ગુજરાત ગામ; ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણુ, ભઢ પ્રેમાન' નામ,