પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૨
અખો

૨૪૨ અખો. ન અમદાવાદને! સાની તથા સહુથી શ્રેષ્ઠ વેદાંતી કવિ. v==vie છપ્પા. વૈષતિદા અંગ સૂતર આવે તેમ તૂં રહે, જ્યમ સત્ર કરિને હરને લહે; વેષ ટેક છે આડી ગલી, પે। તે ન શકે નિફળી; અખા કૃત્યને ચઢશે કાય, રખે તે કાંઈ કરવા જાય. રંગ ચઢે તે જાણે મેલ, પેાત રહે તે સાચું` સેહેલ; આપે આતમ સ્વયંપ્રકાશ, કર્મ ધર્મના કાઢ પાશ; અખા એવી સદગુરુની કથા, સમઝે નહી તે વાધે લા. ખટ દર્શનના જુજવા મતા, માંહોમાંહીં ખાંધા ખતા; એકનું થાપ્યુ ખીજો હશે, અન્યથી આપતે અધિા ગણે; અખા એજ ધારે કુવા, ઝગડા ભાંગી કાય ન સુવા. સમજી રહે તે સધળા લાભ, કાયકલેશે વાધે ગાબ; જાન; હું માને । હાય સતાન, આતમતાનું થાએ અખા હરી જાણી હું ટાળ, જન્મ કેટિની ઉત્તરે ગાળ. ભાતી ત્યાં ભાષાના ભાગ, માને માસા પામે લાગ; કેવળમાં જે ખીળુ ભળે, કલ્પિત ભ્રમ ટાળ્યા તમ ટળે; અખા નિજ આતમને સાધ્ય, ઐષધવાણી જાયે વ્યાધ્ય. હું મળી અછતે થઇ રહે, હરિ પ્રભામાડ઼ેથા વહે; તાપણેથી જે નર ટળે, અણુ આયાસે રિમાં ભળે; અખા વાત સમજી લે વિષ્ણે, નહાં છે ત્યાં આકાશજ મધ્યે. ડે નહી જે પૃથ્વી સુરે, કતે નહીં તે કહે શુ ખુવે; ટાઢું ઉનું તેહે આકાશ, પાણીમાં હું માંખણુ બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી સેવક સખા. એક નહીં તાં બીજું કશુ, નણૅ નહી શું વાસા વસ્તુ; પંચ નહી ત્યાં કેની શાખ્યુ, વહુ રસના અચન્યા રસ ચાખ્ય; અખા સમજે તે સમછ જુવે, બાપના બાપને ઘેલાં વે. શ; ૧

૩ ૪ પ્ 18 C