પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
આભડશેટ અંગ..

આભડશેટ અંગ. આભડરોટ અગ આભડશેઢ અત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી; મારે માસ ભાગવે એ એહું, સાતે ઘેર આવી ગઈ રહે; અખાહરી જાણે જડ જાય, નહીતે મનશાવચ પેશીઅે કયાય. પોતાનાં પડખાં નવ જુવે, હાડ ચામડા મૂરખ વે; શુદ્ધ કેમ થાય જે ચામડું, મોટુ માંડે એ વાંકડુ; હરિ જાણ્યા વિના ભૂલા ભમે, અખા પાર ન પામે મે ઈશ્વર ઋણે તે આચાર, એ તે છે ઉપલેૉ ઉપચાર; મીઠાં માડાં માન્યાં દ્રાખ, અને રાય અનમાંની રાખ; સાનામખી સાનુ નન્ય થાય,અખા આંધળીને પાથરતાં વાણુ’ વાય. ૧૧ ગુર અંગ, ૨૪૩ ગુરુને વેશ; ગુરુ થઈ બેઠો હોંશે’ ફરી, કઠે હુાણુ શકે ક્યમ તરી; (જ્યમ) નાર નાંનડી હવુ પ્રત, વલતી વાધે નહીં અદભૂત; શિષ્યને ભારે ભારે રશે, અખા એમ મુલગેયેા ગયેા. તે હરી હી નણે લેશ, કાઢી એો સાપને ઘેર પરાણે સા", મુખ ચાટી ચાલ્યા ઘેર એવા ગુરુ ઘણા સસાર, તે અખા શું મુશ્કે ભવ પાર. ૐ તારૂ’ સમજીને ખેસ, કાં ચાળે દિલે પ્યારી તુડું જ્યમ માંહેથુ મરે, જે લૈ પૈસે તે સા તરવર કુળ દેવા નવ્વ જાય, અખા આવી જાચે તે ખાય, ૧૪ હેલો તું પરમારથ પ્રીછ, પછે ગુરૂ આપ; મેશ; તરે; પારા મુવા તે રાગ નિગમે, પછે. ભાજન ખેાળુ તે થાવાને ; જમે; ત્યમ નિરાશે મળે નારણુ, અખા તુ પેહેલે એવુ જાણ્ય ૧૫ તું મારા મન માંહી પ્રીછ, શાને મેપ લે છે શીશ; ઝીણુ મળતાં મેટું થાય, માટુ કણકા થઇ ને ય; અખા તાત વિચારે વિધ્યે, રિધ્ધ ઘી તે રહે સંનિધ્યે. ૧૬ આપે આપ પૂરણ બ્રહ્મ હરિ, પેાત પસારું રચના કરી; ચૈતન્ય બ્રહ્મશલાનું ચિત્ર, ઋષિ જક્ષ માનવ પશુ પત; થાય ાય એ માયા ભેર, અખા ચૈતન મહે ઉચ્છેદ. ૧૭ સહજ અગ. ધર્મ સતવાદી ભીમવત, સહદેવ જોશી જાણે તત; અર્જુન ખાણાવળ નકુળ ચતૂર, સાય જેતે શ્રીકૃષ્ણુ હજાર; ર