પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
અખો

૨૪૪ અખા. વન બાગવતા દુખિયા થયા, પામી રાજ્ય અધૂરા ગયા; સેહે જે થાયે તે થાય, સુધું સમજી સુખિયા થા, કાઁષ્યનુ બળ અખા ન ગાય. મૂકી આપ ઇશ્વરમાં ;િ ધરમ અર્થમૈક્ષ ને કામ, એ માયા પગ મૂક્યાં મ; નિસ્પૃહિ તે નિરા રહે, અખા લાલચિયેા લીધે વહે. સમજે તાં અવળુ' છે તાન, રીજા ઇચ્છે એજ જ્યાન; સેના માંહે ખીજુ ભલે, મૂળ રૂપ તેનું જ્યમ ટળે; રેમ છે તેમ એ છે આત્મા, અખા કેની એવી છે ક્ષમા. કિય અગ. ગ્ ૧૮ કવિતા ઘણા કવિ કી ગયા, અધપિ કરે પ્રત્યક્ષ રવા; વળી આગળ કવસે બહુ કવી, મનની ઘૃત્ય જો જો અનુભવિ; અખા મનાતીત યમનું ત્યમ, મનની નૃત્યમાં મનની ગમ્ય. જ્ઞાનિની કવિતા ન ગૃષ્ણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ; શબ્દ તણા છેડા કેમ થાય, આકાશને કેમ તૈલ્યું જાય; એવું વચન અલિ ગીતણુ, અખા નહિ કાય પર આપણુ’, ૨૨ સ્થિત્ય નહી આપા પર તણી, પિંડ બ્રહ્માંડને થાળે ધણી; અચળ્યું સરખું દીસે આપ, ભૂત ભવિષ્યને હું થાપ; અખા જેતા ચિદઆકાશ, આવિર્ભાવ વિના શ્યા A વૈરાગ્ય અંગ, ૨૩ . સ જો ઉપજે તેા ભલા વૈરાગ, બીજા કૃત્યને ન છો પાગ; હેલામાં હર પામે વેદ, જો ઉપજે સાચે નિવે; યમ પુલ પાછલથુ ક્રૂળ નિદાન,અખા વૈરાગ્ય તે પરમનિધાન. ૨૪ વૈરાગ વિના તે ઉપ૨ે ખેદ, મા તારૂ ભેદાભે; ચસત્યવૈરાગ ગાલીની ખાટ, લાગે તા થાએ લોટપોટ; જો બાગે અખા પર કે પાગ, તેાય લે તે ઉડવા લાગ. ૨૫ સત્ય વૈરાગ સામીનું રદે, માહા પુરુષ સર્વે એમ વદે; જે વૈરાગ દેખાડે કરી, એ તા ભનકરી મશ્કરી; લકે પલકે પલરે ઢગ, એ તે અખા ભાયાના રંગ ૨૬ સુરજ તેમ સાચા વૈરાગ, પડતાં ન જુવે ગ્ય કુળગ્ય; સહુને તેજ કરે તે સહી, પડછાયા પાતામાં નહીં; જ્યાં ઉપજે સાચે નિર્વે, હે અખા ત્યાં ભેદાભેદ. ૨૭ સત્ય વૈરાગ સ્વે જાણે હરી, ત્યાં માયાને શું મહિયે આદરી;