પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
વિચાર અંગ..

વિચાર અંગ. જેમ નવ ગૃનાં રત્ન મૂલવાય,પશુ પારસનું મૂલ ન થાય; અખા તે વૈરાગ વિચાર, વેશ તુને નહિ મૂકે પાર. પતિ કહાવે તે મનને જીત્ય, બાકી જે કરશે તે રીત; ચાર વર્ણો ને આશ્રમ ચાર, જ્યાં અવતરે ત્યાં વૈષ વહેવાર; અખા વાત પામ્યા થી નવી, એ લાગુ' તે છુટયા ભોગવી, ૨૯ એમ સમજે નર પામે પાર, જે તુ પ્રથમ હતા કતાર; મુજ જાતે જે રે છે હરી, વચ્ચે રહ્યા માથે કરી; અખા એમ વિચારી રહે, શીશ પાટલે નાખી વહે, ૨૪૫ . ગળે મરે કાં શેષે વખ, તપી ભીમાં પામે ૬ખ; કરતા કરતા દીસે ઘણા, જેમ તાતી વેલુમાંહે ચણા; અખા ઉડી જો અળગા પડે, વસ્તુવિચાર સદ્ગુરુથી જડે. ૩૧ હત વિના પ્રવ્રુત્તિ વધે, સે બુદ્ધિ બેસે ગધે; દેખાદેખી સદ્ન કઇ કરે, કાણુ જીવે જે શું છે સરે; અખા જે વિચારી લે, રાતાં દેખીસા કેાઇ રૂવે, ૩૨ ઘરમાં ઘાયલ મને કામના, કરે કી મેાહ્યા દામ ચામના; કુલેશે કે કેમ હાય નિર્વાણુ, જો નહી ઉપજે આતમ જાણ્ય; સોનામાં સા ઉપજે મરે, અખા સમજ તે મેટી સરે. ૩૩ જૂન ભાંડ એક જોતાં શરૂ, લાગ્યા અગ્નિ કહાળ્યુ ઠીકરૂ; તેમ જીવશીવ વસ્તુગત એક, અહંતાકેરી લાગી ટેક; અખા જીવ અહંતા ભાગ, ઉજવળમાં જેમ કાળા દાચ. ૩૪ અગમ પૃથમાં મોટા ભલ, ચાર્લી શકે કાય એકલમલ્લ; સામે! ભળે ન વાંકે જાય, નિજબળ બળિયેા તાં ઠેરાય; આકી અખા હોકારા કરે, ભૂમિવિના કોઈક યુગ ધરે. ૩૫ વણુ ખાંડે જગતીમાં ત્ય, જો કોઇ સમજે આતમરીત; જાઇશ મા ખેાવા પામવા, ઇચ્છિશ મા ટળવા તે થવા; પ્રવૃતિ નિવૃતિ દાસી છે એ, જે અખા તે એ ઘેર રહે. ૩૬ વિચાર અગ. આપ વિચારે મળશે રામ, વગુસમજ્યા લે કેતુ નામ; એલે ચાલે જેવડે સુણે, તેને જીવ લેખે નવ ગણે; કેમ અખા હરિ મળશે તને, કંઠે હાર પાછળ પડયેા કને. 315 પૂરે તે જે જે નર દેખે પૂરણુ લહે, ખીજ વેતાર્કડ વહે; સધળે હરી, પૂણૅ ભક્તિ તે તેણે કરી; જ્યાં જેવા ત્યાં તેવે રામ, અખા સધળાં એનાં નામ. B.