પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
અખો.

અખા. ધીર ધીર મન ધસતુ રાખ્ય, કર્મ શાસ્ત્રની ન પૂછે સામ્ય; આગળ મને વિષયે લાલચી, તેને બ્રહ્મ દેખાડયુ રચી; અખા મેટુ’ છે એ વાંકડુ, જેમ કરડવુ' વીછીયે માંકડું ૩૯ સાચુ કતાં જીડું સમે, પણ્ સુધી વાત સૈને નવુ ગમે; જેમ દીવે અધારૂ' ટળે, તેમ બ્રહ્મજ્ઞાને પરપંચ હે; જગતતણી જુગતી શુ' પ્રીત, અખા ન સમજે આતમરીત. ૪૦ ત્રણ ગુના સધળા સસાર, ગુણવર્ડ ચાલે દેહવ્યાપાર; કાલ ભરાવ્યે ચાલે ગાંઠ, મન આદિ સધળા આ સડ; અખા વસ્તુની ચેતન શતિ, જે સમજ્યા તે પામ્યા મુકિત, ૪૧ હું નહી. ગુણુ કે દેહવાન, પ્રકૃતિ પુરુષનુ નહિં મુજ માન; મુજમાં સહુ હુ સર્વાતીત, હું છું ત્યાં નહી દ્વૈતાદ્વૈત; અખા એમ સમજી રેહું જે, વિન્મુક્ત યોગેશ્વર તેટ્ટ, ૪૨ પ્રીછે તે ગુણુ પારે રહે, ગુમાં આવે તેને દહે; જે ઊગ્યેા જાયે આકાશ, તે નહિ પૃથ્વીની પાસ; અખા એમ સમજયા તે હરી, તેને સરખી દરી સુંદરી. ૪૩ અ’ૠદ્દા જાણીને રહે, શબ્દપ્રવાહમાં શેને વહે વસ્તુવિચાર વિતા અન્ય અભ્યસે, જેમ કંચન તે કથીરે ધસં; અખા સમજી રે તુ' મનમાંહ, બીજાની નવ ઝાલીશ બાંહ, ઢાષ અગ ૪૪ દાષ ન જોશ કેનાં ભૂર, તા હરિ દેખીશ બહુ ભરપૂર; મેલી આંખે યમ દીસે વસ્ત, જેણે જોય આમિષ ને અસ્ત; અખા તેજ દીસે આતમા, જો નાથૅ રસના તાસમાં ૪૫ હરીજન સ્વે હરી નહું માનવી,જેમ સરિતામાં બલિ જાવિ; તેની કિંધા કરતાં ક્રૂર, નિજ આતમથી પડશે દૂર; હરિજન સાંગ હરિવડે, અખા વેલા તાણ્યા આવે થડે. ૪૬ પુરુષાકારે પૂરણ બ્રહ્મ, જેણે સમજ્યે મૂળા કર્મ વાય છવ બુદ્ધિ ગાય, સ્વયં વિના સિદ્ધાંત ન થાય; નિજનું જ્ઞાન નિજરૂપે હાય,પાલા અખા જેમ થાયે તેાય. પૂરતામાં સર્વ સમાય, નદીવડે સાગર ન ભરાય; જેમ દાવાનળ ખાળે સર્વ, તેમ જ્ઞાન દ્વેષ દહે સર્વ; દેહવિકાર હરિજનને કશા, અખા જેહની અણુાલગી હિરજનની કળા, કર્મ ને બાંધે આધી ખેલા; અહંતા પાત વિના મર્મ; મેાટી દશા. ૪ નાહે ભાય, દિવસવિના તે શેની રાત લાકિક લેખું રહે લેાકમાં, અખા જિત નહિ ફાફાકમાં. ૪૮