પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
માયા અંગ..

માયા અંગ. રૂડું જાણી નથી રાખવા, કૂંડું જાણી નથી ત્યાગવા; તન તપાશી મુજને સાબ,બાહ્ય ઉપચાર મુકી ખુધ્ય ખેાધ્ય; તજ્યા ભજ્યા વષ્ણુ તે યેાગેશ, અખા જો મને ઉપદેશ. ૫૦ તજતાં ભજતાં નહિ પૂરવે, જુનું તજ્યે મન લાગે નવે; જ્યાં જેવા જીવ કાઢે વેશ, તે સાથે મન કરૈ પ્રવેશ; મનની રીય જે સુથૈ જાળ,કાઢવા અખા આતમની બાહ્ય, પા હરી જાણીને સુવે નચત્ય, સુલ્રબ મારગ સમજ્યા સત; સનકાદિકે ન ભપે પ્રપંચ, જનકાદિકે ન તજિયા રચ; તજવુ ભજવું તે સંસાર, અખા સમજતાં આવે પાર. પર સર્વાતીત શ્રુતિ કેતા હુવા, માયા રંગ બિજા નવનવા; મનને જોડ માયાથું ઘણા, કરે ઉપાય તે ભજવાતા; વસ્તુ વિષે છે મનને અંત, તેવુ અખા લે વિરલા સંત. પૂર હું નહીં તું નહીં. તે ન કેવાય, જે જોતાં જોનારા જાય; મણ્ય પ્રકાર ના જેમ તેમ, તેથી હુંડા મનને વેમ; નહી પદાર્થ જોવા ઝાલવા, અખા સરખું છે. નહિ પીછવા. ૧૪ વસ્તુ અપમ છે. તે માંય, તે તે કૈયે કેમ ઉપાય; ઉપમા સર્વ છે માયાવડૅ, તે તાં કૈવલ્યે નહિ ડૅ; અખા વસ્તુ ગુગાના ગાળ, ત્યાં ઉપમા તે માયાની ટાળ. ૫૫ સગુણુને ઉપમા સર્વે ધટે, જે ઉપમાને ગુણ અને વટે; જ્યાં થાવાને નવા નથી, ત્યાં વાણી શું કાઢે કથી; અખા તેવર્ડ સર્વે નણ્ય, તેને કથા શકે યમ વા. ૫૬ માયા અંગ. ભાષાના ગુણુ કર્મ રૂપ નામ, માયાના ગુણુ શ્વેત ને શ્યામ ; માયાને મારા પારકા, દેવ દાનવ ખે ૨૪૭ માયા થકા; માયાના ગુણુ જ્યાં નવ એ, તેને અખા તે કાણુ લ’છે. ૫૭ વસ્તુ નથી ઇન્દ્રિને ગ્રાહ્ય, શાથી જંત ટળે શુ ખાધ; આવ મધ્ય અંતરપટવર્ડ, અંતરપટ માયા રહે ઘડે; માયાના કૃત્ય મા લાગે, અખા વિચારે પડશે વગે. ૫૮ ક્ષર પિ'ને અક્ષર આતમા, જે સમરથા સરૂજ્યા વાતમાં; તત્વ ચોવીશતણા સમુદાય, મુજવડે સહુ આવે હું પૂરણ ચૈતનધન એક, નામ રૂપ ગુણુ કર્મ અખા જે સમજ્યે તે આવ્યા, જેણે એ માર્ગ અનુભવ્યે. પ મનશું વાત વિચારી અખે, જ્ઞાની તે જે માયા ભખે; જાય; અનેક;