પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮
અખો.

૪૮ અખા. નડી છૂટે નહી એથકી, અળગી નહી છાંયા દૈથકી; જે આશ્રમ દરસનને ગ્ર, રસમસ થઇ માયા ત્યાં રહે. ભેદ ભાયા સમૂળી ગળે, સામુ ટળે તે આપે છે; આપ.પર ટળતે ઉગરે, સેન્ટ લક્ષ તેમાં સ્થિત કરે; અખા છત્યનું ન રે માન, યે હારે ઝાલે કાન. ૬૧ ૫ મહા વળગણી ભાયા પાપી, કેંફેમ સેવતાં ડસે સાપણી; સિદ્ધિ કારે મેગી જન, થાવા અસર કરે છે જતન; મત્ર અગાર ખવાડે ન, અખા ન દેખાડે આતમર્ક. દેહુ ઈંદ્રિગુઝુનાં સર્વ ધૃત, દીસે માયા કરતી તર્ત; તે માંથી તાણી લે અખા, માત વિના પણ રેહશે કખા; સર્વે જાણ્યે ભૂત કાર, સમજે સેજે પામે પાર. અખા વતી એ વા, અન્તને ામે પૂરે અજા; કેંદ્રીગ્રાવ નહીં હરિલિંગ, જીવને જોઇયે નાના રંગ; રંગ ઢંગ માયામાં ધૃણા, સાકા સેવક ભાયાતણા. ૬૪ સાકાની ભાયા છે માત, મળવા નદિયે કેને તાત; પિતાતણ્ વદન જે જુવે, માતાને ખાળે નવ સુરે; તાત બતાં આડી થાય, અખા સહુ માયાઝુણુ ગાય. મુક્તિ વાંછવી એજ ધન નામ,જેમ) ઘડી માપતાં પ્રગટયા જામ; વસ્તુ અમેઘ ઈદ્ધિ ગુણવરસ, માયાની જાણે સઅત્ય; અખા વિચારે તેમનું યમ, તેા સમજે જો હેાય ગુરુગમ જ્યમ સરપે નર સમણે ડસ્યા,તે દેખે વેખે મરતક જો; મણીભત્ર મેલી ઔષધી, મૃત્યુ પામ્યા કરતાં વિધી; સર્વ મંત્ર ઔષધ ઊપચાર, જાગે અખા ટળ્યા સંસાર, અખા સર્વ માને તાં ભેદ, માને તેઢુને વિધિ નિષેધ; અધ મેક્ષ ચૈતનને કશા, જોતાં જડની જડશે દશા; એ તે વિચાર વિના ધરે, દીસે ક્રૂરતું કરતાં કરે માનહાર શાબ્વે નવ જડે, વસાવ્યે નવ ભમવું પડે; પડદા નર માન્યા નરે, જેમ ખેલે તેમ ઉત્તર કરે; મૂળ તપાસી જોયુ અખે, મારે ભ્રમ પૂર્વી મુજ વિખે. ૬૯ ‘અણુલિગી કરતાની કથી, માંઈ હાર ચસમાને નથી; તા તેજ બળ પેખે આંધ્યતે, જો જો ભેદ યેાગસાંખ્યને, રહેતામાં તે સમજી જશે, અખા ગુરુને કર શિર હશે. a