પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૦
અખો.

મખેા. જો મુક્તિ વાંછે માનવી, તે એ કાશી એ જાહ્નવી; પ્રગટ મુક્તિ આપે હરિદાસ, હરિ દેખાડે સાસ; અખા નહી ઉધારે પડી, હરિજન મુક્તિ આપે શંકડી, ટર્ રામ રડવડતાં હુકે મળ્યે, ઘેલા તે દરસુખથી ટળ્યા; હુ’ મારૂ’ ખાયા શુ કામ, મળે અખા ઘર બેઠા હરિવણ જાણે ક્ષેપણુ કાળ, ધાર્ય હીર ન થાયે છળ નિંદા તે નહી વિસરે, ખડિયા કાંધે શુ' રામ; વાળ નિસરે; મન જાણે હું પાવન થયા, પણ રેખ દોષ પેલે નવ ગયા; અખા પડી એ સધળી વેઠ, જો નહી લાધી હરિની પેઠ. હેતેશ' હરિજનને મળે, સૂકી માન માર્ગમાં ભળે; હરિની તુ પ્રીછી લે પેસ, પછી ક્રૂસ કે એશી રે ધેલ; અખા આ તન જોને હાડ, દહી મથી ધી અળગું કાઢચ. પ એમ સમજે તે પામે પાર, હરીથી બીજે તે સ’સાર; તપ ત્યાગે કરિ તીરથ ફેર, વન્દે તપે એસી રેજે ઘેર; . ખાવા હવા. કાળા ધેાળા સધળા કેશ, અખા ટુરી જાણીને એસ. ક્ષોભે લેાક ખડાઈતણે, ઊંદર કારે ડુંગર આગળ એક રીઝવવું મન, તેને કાજે અખા શુ છે કીધે થવા, વ્યસની ચાણ્યા જે કરતલ મેટા દરે, કરતાં દેખી સા કે રે; માયા મત નિરંતર સાવ, સા એ પણ એકબ્જનાવ; અખો તેને માટે વદે, જેને રામ રમે છે હૃ. ૮ ધન્ય તને કાય મેટા કુળે, કાય વિદ્યાકાય ખાંડા બળે; એ મેાટમ સઘળી જાય ટળી, આતસબાજી પલકે બળી; અખા કારણુ વિના વડપણ વડું, જેમ અલ્પ મૂલે તારે તુંબડું, ૮૯ કૃત્યે ન મળે વસ્તુ અમૂલ, મટે જાડચ તે ભાગે ભૂલ; કાય શર કાય દાતા યા, કાય તપસી સતવાદી થયા; સાને જોડચ અધિક થઇ મળે, અખા વસ્તુથી સૈકા ટળે. સાચી વાત ન માને રંગે, સૈા લાગ્યા માયાની રંગે; પ્રત્યક્ષ દેવાતામાં વસે, મૂરખ સામે જાણી ધસે; જેમ છે તેમ ન શકે એળખી, અખા થી પેરૂ થાશે સુખી ચુસે અસ્થિ શ્વાન મહા દુખે, નિસરે રુધિર પેાતાને મુખે; રાતે રંગ રૃખી મળકાય, પણ કારણું પડયુ‘ પાતામાય; સધળે રચાણુ તારૂ મન, અખા ગમે તેમ કરે જતન, ૨૫૦ ખા; તન; ૮૩ ૪ the ૯ 9 R