પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
સ્વાતીત અંગ.

સ્વાતીત અંગ. શબ્દતણી માંડી છે જાળ, ચાળા કરે છે માયા કાળ; ચણુ મુકે માંધ ળકામના, મેહ્વા પશુ પડૅ દામ ચામના. ત્રણ ભુવનમાં એક પારધી, અખા કાક ઊગરે સારધી. ea જ્યારે ઊપની મન કામના, ત્યારે ફેર પડયા ગામના; સેજે નર થાયે નિષ્કામ, તેા નથી લેવા જાવા રામ; જેમ સુર ઉગેથી વાદલ ટળ્યુ, અખા ધામ દિસે નિરમળુ, ૯૪ અર્થ સમજે છુટેશ્મનરથ, જ્યમ અલગ છોડી નાંખ્યું. રથ; કટકે નામ જુજવાં સહી, પણ વેલ વચ્ચેથી દિસે નહીં; અખા દેટ્ટુ ગુણુના વ્યાપાર, વાસ્તે તુ રાખે નિર્ધાર. ૯૫ સ્વામીનું પદ સર્વાતીત, જે ય સમઝે ખાતમરીત; ચુંબક દેખી લોહ ચેતન થાય, ચુખક તેમને તેમ છે પ્રાય; ત્રણ ગુણ તેમ છે દેહવ્યાપાર, અખા આત્મા આપ વિચાર. ૯૬ સ્વાતીત અગ ૨૫૧ દેશકાક્ષના મેમા ક્રમ, ભાવ ભેદ નહી પદ મર્ભ; સત્ય હુગ ત્રેતા પર કળી, લધુ દીર્ધ હસ્તે આંગળી; અખા હાથ ચૈતન તેમ એક, એમ સમજવા વસ્તુવિવેક છ ચીસે મન જુગ મહિમા સુણી, અદકે છે નહી કેાય ધણી; જુગ જુગના વર્તમાન, કાં રે જપ તપ યજ્ઞ ને ધ્યાન; અખા એ માયા વિસ્તાર, મ્યા૨ેના ઊદરમાં ચાર. re મુક્તિબંધ નહી જુગ માઢ, અણુજાણ્યા છવ ખાંધે ઘાટ; સાઠ સહસ્ત્ર સાગરના તન, થયા અવગતિયા પામ્યા પતન.; ત્યારે અખા કલિજ્જુગ કયાં હતા, એ ખારે કાળ માયાના મતે, અચાનક જ્ઞાન ઊપજે એમ જાણુ, કાંઇ દેશકાલનું નહી પ્રમાણુ. જેમ અકસ્માત પડે પર્જન્ય, ઋત કત નહી મેધને મન્ય; વય વર્ણ દેશ કાળજ કશા,અખા જ્ઞાનની મેટી દા. ૧૦૦ ધરા અવતાર ચેવિશે વિષ્ણુ, તેમાં પૂરણ બ્રહ્મા કહાળ્યા કૃષ્ણ; તેથી બળિયા બીજા હતા, માનવ દાનવ બહુ દેવતા; તે પડે કેવળ કૃષ્ણ રહ્યા,અખા અધિક તે તેણે કહ્યા. ૧૦૧ કૈવલ્યને આધારે સહુ, બ્રહ્મા વિષ્ણુ મહેશજ બહુ; સહુ તેમાં થઈ રહે જાય, અધકી ઓછી વસ્તુ ન થાય; તુ તદ્રુપ વિચારે અખા, બાકી શબ્દ સઘળાં માં સ્ખા. ૧૦૨