પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
અખો.

૨૫૨ મુખે ચેતના અગ વારવાર માનવદેહ નથી, પામ્યા તા ચેતે ઘરથી; કે રેજો લાજ, ૧૦૫ ધન; ખુટયુ' નરે જર્જર થાશે અંગ, ઇન્દ્રિય મૂકી જાશે સગ; ત્યારે અખા જપમાલા ગ્રહે, ભાંગ્યે ઘઉં પાણી કેમ રહે. ૧૦૩ તાપ મેલે જેમ લોઢાતા, વાર્ય અગ્નિ કાંઈ થોડા ઘણા; તર્કતા થઇ આવે કા, દ્વાજર રાખે સધળેા સાજ; એમ અખા પરમેશ્વર બજે, પડયે મને કાંઇ નહી નીપજે, ૧૦૪ અવસર ચેતે તે નર ભલે, સુરેશ જેમ ઝુઝે એકલે; મહારથી તેમ સાચા હરીજન, મનમાં નાણે તન કે ધન; જેમ તેમ કરિ સારે નિજ કાજ, અખા જા વૃદ્ધ થયેા વષુ' મન તન, ઊપાય ટળ્યા ને ત્યારે ધર્મ સાધવા જાય, કાચું કાપડ સો અખા ભછ નહી જાણ્યા નાથ, ભોંયે પાડયા ચારે હાથ. ૧૦૬ હરિ ભજતાં જોઇયે હેત પ્રીત,માંડે આતુરતા સંતની રીત; સદ્ગુરુનું શરણુ મહેવું ખપે, હિરને કાજે મન બહુ તપે; તે નર હરિને પામે નિર્વેદ, અખા એજ ભજવાના ભેદ ૧૭ આવિના બન્ને શું થશે, પીતળ સાનામાં કેમ જસે; દુખિયા દુ:ખ નિગમવા કાજ, નવરા રૂડી ચલાવા બાજ; કથા કિર્તન બહુ કરતા ફરે, અખા હરિ પ્રાપ્ત લેખે સરે, ૧૦૮ આતુરતા આ િઆરાધ, સન્મુખ થઈ સદગુરુને સાય; સદગુરુ મળે તેા સેજે તરે, સમજવિના સાફેરા થાય; કરે; હરિ વિના ફેફટ ક્ાંકાં જાણ,અખા રામ તેડું પાણી પહાણુ. ૧૦૯ કૃપા અગ. પૂરણ બ્રહ્મ પીંછવા કાજ, નવધા ભક્તિ વૈષ્ણવ સાજ; જેમ કશી વસ્ત કનેથી પડી, આદર કરતાં પાછી ડી; અત્ આદરે જો આવે હાથતા અખા કાજ શું શોધ્યા સાથ. ૧૧૦ રિણુિ કંઠે પેાતાને અમુલ,તે પડયા જાણીબ્હાર ખાળે ધુળ; કર્મકાચની કણિકા જડી, સને લાગ્યા કાઢે ડૂડી; અલ્પ પ્રાપ્ત ને અતિ આયાસ, અખા ન જાણે આતમ પાસ. ૧૧૧ હરિની ઇચ્છાયે હર મળે, તે તે અખા અંતરમાં ગળે; જનક ખટ્વાંગે કયાં નવધા કરી, વિચાર કરતાં પામ્યા હરી; કૃપાઢરી હતણીશુ કાજ, ઢાળે કળશ તો પામે રાજ. ૧૧૨ સાત દર્દી પરીક્ષિત રાજાન, ભ્રમ ગયા ભેટચા ભગવાન;