પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૪
અખો.

અખા. ચારે બ્રુગ સુજ આગળ કે, પણ)નુગ બળ તેને નવ આવરે; સુજે વસ્તુ નિરતર ભજે, અખા અચાનક જ્યારે તુવી અલિંગી સૂજ, આપપર વિનાની જે ખુજ; એકલમલ અલિંગી જ, ચિદ અચાનક પામી ચેજ; તે સ્થળને સાથી ત્યાં તેજ, ધારવુ' જેવું ગુણ પારે હેજ. ૧૨૪ નિર્ગુણમાં ગુણની ઉપાધ્ય, જીવપણાની લાગી વાધ્ય; ગુણ જીવ નિર્ગુણ સાચા રદે,તે ધ્યે ધ્યાતા સત્ય જાણી વદે; દ્વૈત રાગ લાગ્યા મત વિખે,અખા અદ્વૈતપણું સમજ્યા ૫છે. ૧૨૫ સાંધન ખિરે વેદ પુરાણુ, અદ્વૈતની ઉપજવા જાણ; ધ્યે ધ્યાતા જાણુવા એક, નવધા ભક્તિને કીધા વિવેક, સાબુખારે પટ ઉજ્વળ થાય,અખા ભક્તિ વૈરાગ્યે દ્વૈત પળાય. ૧૨૬ ચૈતન્ય બ્રહ્મ સદેાદિત સદા, સેજ કલ્લેાલ કરે છે ચિદા; નાટક ચાલ્યુ… જાય સદાય, કા કહે કર્મ ધ્ર કહે માય; પણુ એવાનુ' એવુ' અખા, વચ્ચે અણુછતી કરે પખપખા. ૧૨૭ અંત જુઓ જેની નહી આવ, કાયે ફાળ પડે નહી ખાધ્ય; નિત નિત થાતુ જાય નવુ, કૈ। ન કહે મુજ આગળ હતુ. અખા વિચારી જો એહુને, પણ વળગીરા નહીં તૂ. દેત. ૧૨૮ જ્યારે જગત વિચાર્યું જને, તે ઊઠે હાથને ન રહે તને; દિસે સ્વતંત્ર ભૂતમાં ભૂત, અદકુ આ નહી અદભૂત, અખા વિચાર વિના સસાર, જો સમજે તે ઘરમાં પાર. ૧૨૯ જન ય ભૂખ્યા ઊંધી ગયે, કરે આહાર સ્વપ્નવશ થયા; બક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની માલી રહે કુખ; તેમ અખા સઘળા સસાર, ત્રિગુણુ ભાગના કરતા આહાર. ૧૩૦ પ્રતક્ષ મૂકી તુવે પરાક્ષ, કર્તને શિર મૂકે દોષ; સભર ભરાઈ રહ્યા છે નાથ, હિડતાં લાગે હરિને હાથ; અખા કહે ફેરવવું મત, જ જાણા તા જાણેા જન. ૧૩૧ એમ જાણે તે હરિના જન, મારે તે કાંધું મન; દૈતુ હરીછાયે થયા, અછતા હું' તે આવી ગયા; તારૂ કશ્યુ ને તું છે નાથ, એમ જાણી અખે ઝાટકયા હાય. ૧૩૨ અહંકાર વિચારે કા નિરધાર, હરિસાગરને જોયે પાર; અહુકાર પાર કાઢવા ગયે, વિચાર વિચારી ખેથી રહ્યા; પાર કાઢતાં અહંકાર ટળ્યા, વિચાર અખા વો હરિ ભલા. ૧૩૩ મળે વિચારે હરિ તે ખશ, બીજા સરાડાં કાં સાંભરે; ૨૫૪ જો ઉપજે, ૧૨૩