પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
મહાલક્ષ અંગ.

મહાલક્ષ અંગ કૂષ્ણુ ઉદ્ધવને એ નિરધાર, સ્વરૂપ મારૂ' લહે સક્રિચાર; ગુણુ ગુણુને કાજે અવતરે, અખા દ્વૈત નહે માહર્ર. ૧૩૪ જેને જગત ભારે હિર કરી, તે કૃષ્ણે ઊચ્ચરી; અર્જુન મ્હારે નહી અવતાર, ગુણુ ગુણુ શુ વરતે નિરધાર; ગીતા મારૂં તે હું છે જ્યાં નહી, તેજ સકે અખા મુજ લહી, ૧૩૫ હિરના હૈાય તે હિરને લઉં, બીજા રિની મેટપ કહે; સાગર ઉદર માંહેલા મર્મ, માલમ બ્રણે જે કુળમ; બીજા જળવડે કરૂં વ્યાપાર, અખા જ્ઞાનિન્જન લે નિર્ધાર. ૧૩૬ હરીસેવકને કે હિરપુત્ર, કુંવરનું આંધ્યુ ધરસૂત્ર; સેવક તે જાણે નિજ દાસ, આપ અન્ય ને રાખે પાસ; આત્મજ છે તે એક આતમા, ત્યાં અખા કેની શી તમા. ૧૩૭ તાપમાં તાણાતાણુ, સેજમાં નહિ વૃદ્ઘને હાણ; સેજ તેજ વે હરનુ રૂપ, તા તે જીવ સ્વરૂપ; અખા તે માટે સાર, ચૈતન્ય તે પરમેશ્વર નિર્ધાર. ૧૩૮ માયા મૂર્કિશ મા તુ અખા, નવીથને સુને 1; મરતાં પેલા અને મરી, અણ્ણાયુ જળ રહે ત્યાં કર્નરૂપિયાં ઘાલ્યાં ઢાર, મૈત્રુ મન અધાર આખા જીવો ૨૫૫ નીતરી; ઘેર. ૧૩૯ વળે ન્યાય, મેહુ' વેલું ફાટી જાય; ન; ઉન્મત્ત મનને યોગ સાધવા,બ્જે કર્મ આધ કરે નહી જેમ છુટી ધેનુ મારતી કરે, અધારે બધે ટેવ વિસરે; અખા તે જાણી કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિ લાગી ખગાય. ૧૪૦ એક નાની બા સાધનવત, એને લક્ષ મળે નહી તંત; સ્થિતિ ખાંધી સૌ સાધન કરે,અચન્યુ આપ તનજ ઉચ્ચરે; જેમ અતલ અનિપર વેબમેખ ભૂ ચર તે ભુપુર શમે. ૧૪૧ મહાલક્ષ અગ તત્વમસિ પદં કહાવે ત્રણ, વેદ્દે જેનું કર્યું વિવğ; કૈવલ્ય ઈશ્વર ત્રીજો જંત, તેને જાણે પંડિત સત; જીત ભલી સમજાવા મન, એજ અખા અયારાપ અન્ય. ૧૪૨ જેમ છે તેમ રહી શકતા નથી, જીવને ટેવ પડી ધરથી; અતદ્ભૂતને પ્રેરે માય, સકલ્પ વિકલ્પ મન કરતું જાય; અખા એ બીજો અહંકાર, આપ નહી તે નહીં સૌંસાર. ૧૪૩ થયું નતુ હમણાં નથિ થવા, રજ્ઞા સંકલ્પ ઊપજતા નવા;