પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
અખો.

'

૨૫૬ અખા. નિય'તા ઈશ્વર હું નિમિત્ત જીવ, મારે પુરાતન કર્યું સદૈવ; એક કેવાને કા નવ રહ્યા, જ્યારે અખા ભ્રમ મૂળગા ગયેા. ૧૪૪ અંતરઊપછ મેટી બલા, હું ભુડા ને દિર તે ભલા; એ આરોપ છે તે વિષે, એને વેદ ભાયા કરિ લખે; અખા ઊપજતુ રે બે એક, પ્રાયે જાણે કૈવલ્ય તેહ. ૧૪૫ અખદમાં ઉપજે તે જીવ, જીવના કા ઈશ્વર શિવ; જ્યારે જ તે તપાસ્યુ આપ, રજ્જુ નહિ તે શૅમ્પ શાપ; અખા તેમનું તેમ સદાય, બંધ મેક્ષ વસમજ્યા ભાય. ૧૪૬ વાત અલૈાકિક અનુભવતણી, પ્રચારે રહેણુ આપણી; પંખી એછાયે પડિયા જાળ, પણ પેને ઊડે અલગ નિરાળ; અખા જ્ઞાનીની એવી કળા, વા જાય તે ઉપરછલા. ૧૪૭ અખા સમજ તે સાધન રાજ, બેઠાં બેસામાં શીઝે કાજ; નર નાકામાં આસન કરે, મેઢા બધી પૃથ્વી ફરે; કાયક્લેશ કરવે નવ પડે, સુજ સમજમાં સર્વે જડે. ૧૪૮ સુવિના સધળા સાધન, અદકા તે’ન; ઘાણીનો બળદ ઘરમાં પૂ, દેશગમાંહે થાકી ગરે; એમ અખા સઘળે સ’સાર,સમજવિના નહી પામે પાર, ૧૪૯ વિશ્વરૂપ અંગ વાધે લાં ચર્મ કેરાં બહુ રૂપ, નટ દેખાડે ભાસ અનૂપ; ચામ ખેડામાં બેઠો છપી, રમી રૂપ છપાવી લે ખષિ; નડે. ૧૫૦ પ્રભુ ખેલ ચાલે જે દીક વડે, તેને અખા કાંયે નવ લક્ષ ચારાશી ખાંણે જત, પાતાં ન મળે ઈશ્વર અંત; દીપક તે પર્મ ચૈતન બ્રહ્મ, જૈવડે ચાલે ઈશ્વર કમ; અખા એમ સમજી રે જે, તેને નથી કાય કાળે દેડુ, ૧૫૧ પામવા ભારગ એક, સદ્ગુરુ શરણે જ્ઞાન વિવેક; ખીજા મારગ કોટાકોટ, રહે આવા ગુણની એટય; અખા નાકાના મુખક જથા, વાર પાર ન જાણે કથા. ૧૫૨ વસ્તુ જાવા સાધન કાજ, અાપી ખાણ્ણા કુળ તેનુ તે જ્ઞાન વિવેક, જેમ તેમ કર દિર જાણે એક; સમઝી અખા સર્વ ધાઇ કાચ,નહીતા હરિમાર્ગમાં થાશે આડય. ૧૫૩ સ્વભાવ અંગ કવિરાજ; સ્વયં ભાવે નભ ઊલસે સદા, જેમ હેમ પર્યંત અદૃશ્યદા; ધનધટા વિના થાયે વૃષ્ટ, એમ જ્ઞાની તે હાએ પુષ્ટ; ગળી પાલા ગગા થઇ વહે, ત્યાં અખા શુ' સાધન કહે. ૧૫૪