પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
પ્રપંચ અંગ.

૨૫૦ પંચ અ’ગ, સામઢે; નિરાધાર નાટક અટુપ, સ્વતઃ સિદ્ધ દીસે ઊત્પત્તિ સ્થિતિ લય સેજે થાય, પ્રવાહતણી પેરે ચાંલ્યુ જાય; તેમાં આચાર્યે કીધી બુક્તિ, કથ્થો બંધ નેમાની મુકિત. ૧૫૫ દર્શનબેદ દાવા મત ઘણુા, ગઢ બાંધી રહ્યા આપપા; એક એકપે’ હુંકી રહ્યા, અમે પામ્યા બીન્ન વેહંતા ગયા; અખા નાટકની એવી રીત, મન લાગે છે દ્વૈતાદ્વૈત. ૧૫૬ જે છે તે ત્યાં આપોઆપ, બીજો તે નારાયણ થાપ; સમી સમજ સમાવિના સા, આપાપણા મત તાણે આ; અખા ચાહ્વો મત માયાતણા, દ્વૈતઅધ્યાસ સૈાને છે ઘણા. ૧૫૭ પતિ ડાહ્યા વિચારો સાત, પણ્ સાત વાતની એકજ વાત; જો પ્રગટ હરિ વસનારા થાય,ત્યાં સાધન ધર્મ ન જુવે કાંય; અખા સાધન બી જે બા, કાળ કમકર સાંપ્યાં સા. ૧૫૮ ભણે ગણે હર નાવે હાથ, દાન તપસ્યા કાળને સાથ; વ્યાકરણ વેદ સમાધિ અલગ, જોતાં સર્વ માયાતુ અંગ; અખા અલિંગી પદ અનુપ, જ્યાં ધ્યે ધ્યાતા ન રહે રૂપ. ૧૫૯ પૂર્વજન્મ કર્યું અનુસાર, ઊત્તમ મધ્યમ ભાગ સ’સાર; જેણે હું મમતા સત્ય માન્યા દેહ, ત્રિવિધ કમેં કહ્યું છે તેહ; પ્રાએ અખા જ્યાંતાં દૈત અભાવ,ત્યાં પુર્વ જન્મને શિયે. ઠરાવ, ૧૬૦ મહાવિચાર વિચાખે, જે ગગનચંદનાવે જલવિષે; વસે લહરી તરંગ ખુદખુદા, બિંદુ વિકાર છંદુને નહિ કદા; એમ પરમાત્મા જાણે પિડ, તે મહાત્મા તારક ભુમય, ૧૬૧ પ્રપચ અગ. પ્રાય પ્રપચ આળ પંપાળ, પડિતે તેનાં ગુથ્થાં જાળ; ગ્લા* સુભાષિત મીઠી વાણ્ય, તેણે મેાથા કવિ અજાણુ; કહે અખા મર્મ સમજયા પખે,સંસ્કૃતનુ' પ્રાકૃત કરિ લખે, ૧૬૨ કવિયે શકય જણાવા કાજ, ગાજે જેમ શહેણીતા ગાજ; વૃષ્ટિ થવાને નવ ગડગડે, સામેા અવધ્યથા પાછા પડે; મિથ્થા સંસાર સાચે કવિ કરે, રખે અખા તુ એવું લવે, ૧૬૩ છે જોડ; શબ્દતણા જોડે પૂજાવા મનમાં બહુ કાડ, ભૂખ્યા નર બહુ તાજ પિયે,જાણે ઉદર ભરીને પુષ્ટિ પામિયે; તેણે ધ્રાય નહીં તે વાધે રાગ, એમ અખા નહે આતમબેગ. ૧૬૪ કવિ થઇને અષકશું કયુ, જોતાં નહીં બ્રહ્મ અણુચવું;