પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
અખો.

૨૫૮ અખા. રાગ દૂધની પૂછ કરી, કવી વ્યાપાર મેઢા આદરી; તેમાં અખા શુ પામે લાભ, વગે ગયા જેમ સ્ત્રીતે ગાભ. ૧૬૫ કહે અખો હું ધણુ એ રટયા, કરને કાજે મન આવા; ધાં કૃત્ય કયા મે બાહ્ય, તેય ન ભાગી મનની દાઝ; દરસન વેવ્ જોઇ તુ રહ્યા,પછે ગુરુ કરવાને ગાકુળ ગયો. ૧૬૬ ગુરુકામે ગાકુલનાથ, ગુરુએ મુજને ઘાલી નાથ; મન ન મનાવી સદ્ગુરુ થયા, પશુ વિચાર નગરાને યા; વિચાર કહે પામ્યા શું અપ્પા, જન્મ જન્મ ક્યાં છે સખા. ૧૬૭ અહુ કાળ હું રાતા રયે, આવિ અચાનક હરિ પ્રગટ થયે; ત્રણ મહાપુરુષ ને ચાયા આપ, જેને ન થાયે વેદે ઊથાપ; અખે ઉરઅંતર લીધે જાણુ, ત્યાર પછી ઉઘડી મુજ વાણુ, ૧૬૮ પરાપરબ્રહ્મ પરગઢ થયા, ગુણ દોષો તે દિનના ગયા; અચ્યુત આવ્યાનું એ એધાંણુ,ચળ્યુ ન ચાવે અ`! અજાણુ; જે નરને આત્મા ગુરુ થશે, કહ્યું અખનુ તે પીછશે. ૧૬૯ જ્ઞાની અંગ, સકળ લેક ત્યમ જ્ઞાત! પુરુષ, એમ જાણે તે નર છે સુરખ; દેડ વિષે સા સરખા ગણે, જેમ કચનતાર ત્રાપડમાં વણે; અખા અમૃત તે પાણી નાય, રસ જાણી ગણુકા મા ય. ૧૭૦ જ્ઞાનીને લક્ષ પરપચપાર, જેમ નાવ ચાલે તે આધાર; વણવાળી જેમ વ્હેછે નદી, આવી મેલાણ કરે ઉદધી; જેમ દીપકકેરી ગય ગગન, એમ પરબ્રહ્મમાં અખા તું ગણુ. ૧૭૧ સેજ સ્વભાવે સર્વાતીત, દૂત તેજ ભાયુ અદ્વૈત; જેમ દુમાસ વિષેખૈ દીસે ભાત્ય,પણ પેાતથકીનહિ અલગી હત્ય; અખા જ્ઞાતા દેખે અશ, અદ્ભૂત કારણુ જ્યાં ઉલશ્યુ, ૧૭૨ સમન્ને સમાની ગત લહે, જેમ સ્વમસાખ્ય ખોનવ કહે; નિજ પિડ આદે યાદે લાક, વસતાં રેતે દેખે ફાક સમજહાર વિના સમજવું, કહે અખે હું એવું કહ્યું. ૧૭૩ ભવન ત્રણ સ્ફુણું મનતણ, જેમ સૂર્ય કારણ રેણીદનતણું; સૂરજ વિના તેહે દિન રાત, તેમ તે વિના કાણુ દેખે ભાત; અખા તેમ જે મનને લહે, ત્યારે સેજે પરમ કારણુ રહે. ૧૭૪ પરાપાર પરમેશ્વર વસે, સેજે સેજ સાંધા ઉલસે; આપે આપની સામે ભાલ, ત્યારે નય જગતજંજાળ; અખા વાત એ સાચી જાણુ, તેઃ વિના મનરખતી વાણુ. ૧૭૫