પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
જીવઈશ્વર અંગ..

જીવઈશ્વર અંગ. જીવઈશ્વર અગ નીપજે,પણુ હરિ શિર પોતે નવલે રહે; જીવથકી કાંઈ નવું થાય, હું હું ચૈફેગઢ બંધાય; કામ સફળ હરિથી ૨૫૮ સકટ ટળે જેમ ચાલે સ્નાન, એમ અખા ધરવુસા માન, ૧૭૬ ભલું જાણુ તા હરિમાં ભળ, વાંકે જાતે વાટે વળ; કર્મ કરે ને ફળની આશ, એ તા દરીમાર્ગમાં મેવાસ; લોભે લાગા ચાલે ગામ, અખા સુવાનુ નાકે ઠામ. ૧૭૭ ખરા વગુતા પંડિત જાણુ, કર્મતળું બાંધ્યુ ધાણુ; ભણી ગણી થઇ ખેઠા પૂજ,પણ અળગું રહ્યું. આત્માનું શુદ્ઘ; ભેદ ન લલૈા વાંચ્યાં ફાંકડાં, કાળે અખા ફેરવ્યાં માંકડાં. ૧૭૮ હરિજન તેઃ હરિલક્ષણે રહે, બાહ્ય વિષય સર્વ ગ્રહે; અંતર રહે આકરતા થઈ, ત્યારે કર્મ કરતાં લાગે નહી; તેમ ભાંજે ઘડે રોજે સંસાર, પણ અકરતા રહે કિરતાર. ૧૭૯ દેહદમન મુડાનું કર્મ, મૂરખ જાણે માંડયા ધર્મે; પીડે પિડ તે પેટને કાજ, કાયા ફી જાચે મહરાજ; વિષે વલૂધ્યેા વ્યસની થયા, અખા આભપરીચે ગયેા. ૧૮૦ ભત જક્તને વરે સાય, હરિજન આપ્યુ હરિનુ ખાય; દ્રવ્ય હરિને હરિ દાતાર, વચ્ચે વેતાગર છવ વહે ઉપકાર; એ તે હરિના શત્રકાર, સ્થારજંગમ જામે આહાર; એમ જાણે દીધે હિર , અખા અહંકારે આણું વળે. ૧૮૧ આપેાપુ ગાળે અવૈં સરે, મન મૂકી અણુતું ઉભું કરે; મિથ્યા હું પણ માને સત્ય, કર્મ સધાથે તેને ર૫; પૃચ્ચાવિના બહુ કાચા મરે, અખા સદ્ગુરુ ન મળે! શું સરે. ૧૮૨ શિર કેરે શિવ જાણ્યા માટચ, જીવતે મૃત તે બેઠુ નહી બાટ; કાળ કર્મને પિતૃ ગ્રહ દેવ, કેડે થઈ વેહેતા અમેવ; હરી અણજાણ્યે સર્વે ખ, અખા પ્રભુ પ્રીછે પાધર, ૧૮૩ હરિજન હાય તે હીશો ખેલ, રાજપુત્રને શૈની દાય; ચાલ મલપતે નહિ ચાસધ, ભમકર્મના ભાગ્યા બંધ; અષકૈt નાસે અધકાર, અખા હરિજનને શે! સ’સાર. ૧૯૪ હરિજન જતની અળગી દશા,જળચર સ્થળચર એકઠા વસ્યા, અવની ઉપર લાગી લાય, જળચર હોય તે જળમાં જાય; ભૂચરની કાંઈ ખીજી પેર, એમ જાણી અખા દેર્યું. ૧૮૫ હરિ હા તા હરિ ઓળખા, વણુચાયુ' બી કાં લખા;