પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
અખો.

૨૦ અખા. સ્વાદ ન આવે રગ ન થાય,તેમ ભક્ત ભક્ત કહિ લેક ગાય; જ્યાં હું હવે ત્યાં ર તા ખરો, વંદે તેની નિંદા કાંકરા, ૧૮૬ જેમ મપ્રતે માછી દે દાન, તેમ દમે ભત દુભાય ભગવાન; લોક લાબ ઉપાય ખડુ કરૅ, જેમ જમતાં રમતાં સુખ સરે; તે દેખી ન શકે સંસાર, કરે નિંદા અખાલે બત તે તે જે પ્રીછી ભજે, ફાતરાં લાગે નહી તાંદુ શિકાર. ૧૯૭ તજે; સર્વોવાસ લહેર મળે, નહી તે બેઠો કાડી દળે; એક સ્વામી સઘળે વિતરે, એમ અખા નણા તે ક. ૧૮૮ ખટપટને ખટપટવા દે, તું અળગે જંગી ઢોલ આવી પીંછી લે; કાને નવ પડે, મેલ. ૧૯ ધણી; ધણા ગડગડે, ત્યાં ઝીણી વાત નિરદાવાના જતને ખેાળ, તે અખા એસારે ખેલે ખાતે પાથે લખિયા હરિ, જેમ વેળુમાં ખાંડ વિખરી; સતે ખાધી કીડી થઈ, અને વકે તે। સમુધી વહી; તેમાટે તે તેવા રહ્યા, અખા સગ પારંગત થયા. ૧૯૦ ભણ્યુ’ ગણ્યું તે એટલુ' કરે, જેમ બેસે વાયુ સુકડચ વૈતરે; તેણે કળે કરી પડિંત પૂજ્ય, સતને સૂકયની પડ સૂછ્ય; સત તેજ હરિધનના ધણી, અખા ગત્ય આપે આપણી, ૧૯૧ પંડિત તે વિદ્યા કરસણી, સ’ત ા છે તે કૂળના થી પાણી હરિનુ નિરધાર, ઉપાય કરાવી આપે આાર; અખા ભેગ ભાંગીને કાજ, વઢે સેવક રાખને ફુલિશ મા નામ વૈષ્ણવ ધરે, શું થયું ઘેર ઘેર ખાતે કરે; કાંઇ રાજા નામ ધચ્ચે નાય રાજ,નરપતિ થયે નરપતિનુ કાજ; અખા અર્થ ઇચ્છિશ મા કશા, અખા તેજ મેટાની દશા. ૧૯૩ કાય આળસ કાય ક્રધે થયા, વાટે વેષ ઝુરીને ગયા; નહિ મ્હેનત વેઠે નહિં સાય, વદે વિશ્વ એ મૂળ મહિમાય; હરીને અર્થે મૃખા એક વિચાર,પછે સમુ પડે તેમ રહે સસાર. ૧૯૪ વિશ્વવિચારે કાંઈ નવ લહે, વેહેતા સાથે સાકા વહે; આડંબર કરે મેહે કરી, જે જ્યાં તે ત્યાં એઠા ફરી; રાજ. ૧૯૨ અખા પશુ જેમ જવનને હળે, માહાજન મૂકી તે સગે પળે. ૧૯૫ અણસમજ્યા જીવ નેખીજુ ઝાંખરૂ,જ્યાં દેખે ત્યાં વળગે ખરૂં; પ્રકૃતિ મળે તે ત્યાં તે અડે, નહી તે પાછું વાટે પડે; એમ અખા સાસસાર, ઝામરઝેબે ફરે વ્યાપાર. ૧૯૬ બધુ જાણે તે પાક્કે ભાજ, પય ટળે જેમ પ્રગટે આજ;