પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
જીવઈશ્વર અંગ..

જીવશ્વિર અંગ. દૂધ રહે તે થાય નહી નવું, ધૃત સહિત પડે ડાટવું; એમ અખા વિશ્વ કાચું શમે, જામવિના બહુ ધૃત નિગમે. ૧૯૭ વિશ્વ વસ્તુમાં શાને ફેર, જે મણ એકના ચાળિશ શેર; નાના કાટલે સધળા પિંડ, મ કહિંયે વૈરાટ બ્રહ્માંડ; ઝુરિમાં વિશ્વ ને વિશ્વમાં હરી, એમ અખા ! ઘરનું ઘર કરી. ૧૯૮ વિશ્વ ભર્જાતાં વસ્તુ ભાય, નીર્ નદીને સાગરે જાય; લેાક સકળ હરિ વેદ વદે, બ્રાહ્મણ્મુખ ને સંતને હૃદે; મુખ જમે વાણી ઉચ્ચરે, પશુ હૈયામાં હાય તે કરે; તે માટે હરિ ભજવા સત, અખા ભવને આણા અંત. ૧૯૯ મેટમ દીધી હરજન ખમે, હરિશુ ખેલે હરિશુ મે; જનને દીઠે હરિ સાંભરે, તે જો હરિજન સાથે પ્રે; જેમ દીવે સમરસ ઊાસ, એમ અખા હિર ને હિરદાસ. ૨૦૦ હરિજનને ગ્રહુ કહા શુ કરે, જે ગ્રહ બાપડા પરવશ ફરે; વીભમતેઃ ને શશીના ખે, રાહુ તે ધડાણા વહે; કાણા શુક્ર તે લુલો શની, બૃહસ્પતિયે સ્ત્રી ખાઇ આપણી; ગ્રહેના ગ્રહ હરિ તે મુજ હૃદે, અખા દીન વચન કાણુ દે. ૨૦૧ એક પરમેશ્વર ને સધળા પથએ તે અળગુ' ચાલ્યું જુથ; જેમ અગ્નિ અગ્નિને સ્થાનક રહ્યા,અને ધુંવાડા આકાશે ગયા; અળગા ચાલ્યા તે કેમ મળે, એમ અખાસા અવળા વળે. ૨૦૨ જાજા વ જીગત શુ કરે, પ્રકૃતિ પાપણી પૂરું કરે; જે જે સાધન સાધે સહાય, તેજ વાતના મળ અંધાય; અખા અમળ થયાનું કામ, રાખવા હીંડે કીધું સર્વ નૃગ રાજા ગાય; શર કર ધા; સત્ય પાળતા હરિચંદ્રદુખિ થયે!,જરાસુત વેરીતેવૈકું ડં ગયા; એવે આસભાન્ય હરી મન વસ્યા,એમ જાણી અખે આળસ્યા. ૨૦૧ ક્રય વિક્રય બાબત શાભવા, સ્વામી સેવક રંગ નવનવા; હરિનું થાય, મૂરખ કર્મતણા કાર્કિડા કર્યું, વિભીષણુને ૨૧ સૈકા નામ, ૨૦૩ ગુણ વચ્ચે લાભની વીટળુ કરી, રસથી છવ કરે આદરી; આપ લે નિશ્ચે નારાણુ, અખા તું તે એવું જાણુ. ૨૦૧ કર્મ નામ તે હરિના વતાં, તેમાં પ્રથમ સકળ કયાં હતાં; મનુઊપજતાં ક્ષત્રિયા, સનકાદિક તે યોગી રહ્યા; જગત તાતુ ત્યાં ક્યાંથી કમઁ, અખા હરીના માધ્યમર્મ. ૨૦૬ જીવ ભકિત કરે ત્યાડૅ, સામગ્રી હરિની નીમડે;