પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
અખો.

અખે. તેનું લાવી તેને સર્જે, જાણ્યે' આપ પોતાને તેા સમર્પે હસ્ત, તે રજે; વસ્ત; રહ્યા. ૨૦૭ ખે જે જે કરવા ગયા, ત્યાં એમ અણુએલ્યેા સમજી રહિયે તે સમુ પડે, નહિ તા કાંઈનું કાંઇ નીમડૅ; જેજે કરવું તે આવકાર, તે ત્યાં હરિને લાગે ભાર; ભાર ચઢ૨ે નિશ્ચે ઉતરે, એમ જાણિ અખા શુ કરે. ૨૦૮ ધામધૂમ તે ધના ધગા, મા અહંકાર મ્હલીને ગા; માવઠે વસે ગડગડે, કુળ ન ઉભરેને લાગાં પડે; તત્રિના કર ક્યાંથી ક્ળે, એમ અખા હરિ કર્યાંથી મળે. ૨૦૯ મર્મ ન સમજે ભમૈં પડયા, કરે અહંકાર હીંડે ઉથડયા; ટીલાં ટપકાં કાઢે ખાસ, જાણ્યે મારગ પણ છે મેવાસ; વન્દે ચરણ ને નદૈ પિંડ, બક્તિ નામે ખા પાખંડ. ૨૧૦ તે પરતક્ષ દેવ ઉપાસ્ય, અન્ય ઉપસન માળ હાસ; જેમ જેમ મેલ ચઢે લૂગડે, તેટલુ ધએ પેત ઉઘડે; આદરવા આતમઅભ્યાસ, અખા સભાઅે આપણુ પાસ. ૨૧૧ કુબુદ્ધિ જીવ અને કપાસ, તે પીયાવેણા નાકે સશ; તેમાટે કહેછે ભગવાન, જાણે દેહદમને આવે સાન; ધેન ઉછાતી ને ડેડેરા ગળે, અખા જો હર વળણે વળે. ૨૧૨ ચાનક અગ. હઠ કરિ નહિ એવા હરી, કાચા છવ જાશે નિશી; જેમ નિભાડે ભાજન કાચુ` રહ્યુંન સચુકામ માટીથી ગયું; છતી ખુલ્યે હરી નહિ અભ્યસ્યો, તે ડાહ્યા થતા ઠેકાણે યોા. ૨૧૩ ભણ્યાગણ્યા ભલ પાંકે પંચ, ન્યાય ઉકેલે જાણે સંચ; સભાપતી થઈ ખેસે મધ્ય, આતમની નવ જાણે વિધ; અખા ક્યાંય ન કુંવારિ ગાય, ઠાલા આવ્યા તે ભૂલા જાય. ૨૧૪ મૂક્ય મછર ને પરહર માત, ચતુરાઇ સામુ' છે. જાન; કરકરા થયે કાળ નવ ખિયે, જોરે જમ જીત્યા છે કિંધે; ગળિત થયે ઉતરશે ગાળ, અખા હરિ મળવાના નિત્ય નિમિત્ત એ માથે પડ્યાં,જેમ બાળક હીંડે કાંધે ચડ્યાં; પુન્ય ન લાગે પાડ ન થાય, પેટ પડ્યાં કેમ નાખ્યાં જાય; નિષ્કર્મ થઈ નર હરિને જાણ્ય, તાજ અખા ટળશે તુજ તાણ્ય. ૨૧૬ ભક્તિ અંગ કાળ. ૨૧૧ ભલું ભૂરું કહે પૂરવતું નથી, પેરે પેરે મે જોયું મથી; મળે નહીં નીમડી તેની