પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
દોષ અંગ.

દોષ મગ, એક પિડ અવેરતાં બહુ, નામ રૂપ ગુણુ કર્મ તેમ સહુ; એક શરીર અવેવ તે ધણાં, ઉત્તમ મધ્યમ કેંદ્રી હરીતા. ૨૧૭ જે ઈદ્રિયે જે કરવા કર્યું, તેથી કામ ત્યાં તેવું સ; મુખે ખેલ ખેલે છે ખડુ, અને કુદે ખેલે તે નદૈ સહુ; કુબુદ્ધિ એ જીવ છે રિવડે, અખા એ સામે જોડ નવ ષડે. ૨૧૮ સત્યવાદી ને સૂર્ય એ છે, એધ પ્રકાશ સૈ! કેને કૈ; જેમ કે ઉર્દૂલુ કમળ શમે,તેમ કુબુદ્ધિને સાચુ' નવ ગમેં; અખા દ્રાહી મુદ્દે ખેલે સમ, રવીની રીત જે ઢાળે તમ. ૨૧૯ નાની થઇ કહિ મારે ગાલ, મુક્ત થઇ વઢવાતે ખ્યાલ; ભકિત જ્ઞાન ત્યાં ઠામે હશે, એ તે બેઉ લડે છે રસે; અખા એજ નિઃ કારણ વેર,જેમ ચાટે ભેશ તે વડવાડ ઘેર. ૨૨૦ ભત દેખે સઘળે ભગવત, તેને દુબે તે જ્ઞાનીને તિવા ઘટે, તે નિત્યે એશીને શાના સત; આડે; ભતિ જ્ઞાન તાહે એ ખેદ, વા જીવ અખા કહે વેદ. ૨૨૧ ૨૧૩ દોષઅગ. નહિ પાપી તે નહી પુવત, એકલમલ તે સાચા સત; કાળચક્ર તે સ્વભાવે ક, સેજે ઉપ૨ે સેજે રે; એમ જાણીને અખા જા ભળી, પુનરપિની કચકચ ગઈ ટળી. ૨૨૨ ગ્રંથમાંહી જેમ હોય તેમ હા, પણ તરી નીસરે તેને સેને! ; તુ જાને જીવતા મરી, પછી દેશુ લેણુ રેશે હરી; તાણ્યા જીવ અખા ગયેા ટળી, હવે શાંશે વાણી રેશે મળી. ૨૨૩ સદ્ગુરુમારગ સી અક્ષમ, જેમ પૃખીને ગય સલગ; પગ નહિ દીસે પથ કપાય, તેમ સદ્ગુરુ મારગ ઉપર જાય; ઉપાય અખા નહિ લક્ષ શુ' કામ, કરૈ ધર્મ તે જ્યાં રૂપ નામ. ૨૨૪ ડાંડી પાધરાં કરને હામ, જો નહી જાણો આતમરામ; ભરડી મૂ મુખ વાંકા ખેલ, કાલ વાગશે ઢીલા ઢાલ; અખા વરણાગી વખુશી જશે, ભુંડાં ભગળ ઉધાડાં થશે. ૨૨૫ ખાટા થઇને નહિ ખરી વળે,કાં ધાટા થઇ ગાવિંથા ટળે; એક મેલે મત્ર તે બીજો કુતર્ક, સાધકને મુખે મુકે નર્ક; અખા ઇશ્વરને નહી છેતરે, લાંખે દાંતા વેલા ખરે. ૨૬ કળવકળ કાળ મન કી,શુ બાળક છે જે છેતરશે શી; હિરણ્યકશ્યપે વર માગ્યો છળે, હરિયે તે લાટ ધાણ્યુ કળે; તે અખા તે હરિશુ શી હાડ, હથેલીથી ઉજળા તે કે ૨૨૭