પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
અખો.

૨૬૪ આપ્યા. અણુછતા જીવ તુ કાં થાય છતા,જોને વિચાર ુલે કયાં હતા; જે કાળથા નિરમ્યા જીવ, ત્યાર ઝુલા ત્યાં હતા શીવ; વચ્ચે બીજુ કયાંથી વળી, એમ ાણી અખા જા ટળી. ૨૨૮ શું આણે તિખાર; નામ તે પિડજ પડે; વા પાણી સઘળા સસર, તેને માત માટીને લેઈ “ઢે, તેનું વાળે તે વધુ વાવડે, અખા આતમને કાંઇ નવ અડે. ર૯ વડપણ મેલી વસ્તુવિચાર, તન તપાસી રહે સ`સાર; કાઈ વણૅ વેષ અહ'કારે મરે, વ્હાણ સાનાનુ` તે નવ તરે; એક મિશાલે બ્રહ્મા કીટ, જોઈ વિચારી અખા ગુરુ મીટ. ૨૩૦ ભૂત પંચને આ સંસાર, મુરખ વહે તે વરણુ અહંકાર; ભાત ચલાવા વાવર્ણ, કાહિં મસ્તક હસ્ત કઢિ ચહ્યું; બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર, હરિને પિંડ અખા કાણુ લૂદ્ર. ૨૩૧ જાણુપ મેલીને જાણ, આણિયે રેશે નિરવાણુ; જાણુ થયે જાણ્યુ' નહિ જાય, જાણહારા ખીજો થાય; ઓછાયા નરને શુ' કળે, સ્વે થાય અખા જે પેાતે ટળે. ૨૩૨ પિડ બ્રહ્માંડ તે બ્રહ્માંડે પિડ,વસ્તુ વિચારે જે તે અખંડ, શું શાથી કે અળગુ પડે,જો સમરસ પિંડ બ્રહ્માંડજ વડે; જેમ વૃક્ષને પત્ર આવે ને ખરે, તે સ્વર્ગ નર્ક અખા શુ' કરે. ૨૩૩ ભ્રમે ભાવના ખીજી થઇ, જેમ જાગ્રત અવસ્થા સ્વપ્ને ગઈ; તેજ મન બુદ્ધિ ચિત્ત અહં'કાર, સ્થુલ થઈ પસૌ સસાર; સ્વમ સંસાર જાગ્રતમાં ટળે,એમ આખા વિશ્વ બ્રહ્મામાં ભળે. ૨૩૪ જરે આશ્રમે મન જેત, તેને નિદ્રા ઘેરે ; નિજ રૂપે ત્યાં રહી નવ સર્ક, નાના કર્મે ધર્મ આ કે; મધ્યે વ્યસન લાગ કર જીવ, અખા આદિ અ’વ્યે તે શિવ, ૨૩૫ કોઇ એક ઉત્તમ વ્યસની થયા,કાએક મધ્યમ વ્યસનમાં વહ્યા; ઉત્તમ મધ્યમ ખેએ વ્યસન, જેમ મધ કપુર છે ધેરે તન; સત્કર્મ વિકમ એયે વિકાર, અખા નિજરૂપે રહે નિરધાર. ૨૬૬ પ્રાપ્તિ અંગ ખાધુ' ખેલે આવ્યું રાજ, ખેઠાં એસાર્યા સીધ્યુ કાજ; વણ કીધે હરિ લેખે રહ્યા, પ્રીતે કરી પારગત થયા; હવે મારે રાધળે સુખરાસ, અખા સ્વપ્રતર્દીઠ વાસ. ૨૩૭ કામ સફળ મુજ પૂરણુ થયુ, બ્રહ્મ સાગરમાંહિ મળી ગયું;