પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
ભાષા અંગ..

ભાષા અંગ. એલું ચાલુ હરિની સાથ, અતિ પોતે જેને આથ; હુર્રિમાં અને મુજમાં રિ,એમ અખા નખસિપ્પર રહ્યાબરી. ૨૭૮ આવું જાઉ' જે અળગેા હોય, જેમ વેધુ માર ન ભૂલે કાય; માપકની વ્યક્તિ કેમ થાય, કા આકાશ ક્રમ વ્હેર્યું જાય; સલગ જાણ્યુ તાં તુતે અળગ, પાંખ આવી પડતું રહ્યું ખગ. ૨૩૯ મારે એમ પડયુ પાધર', હુંપણું મટવું એજ આવ્યું; કર્મ અહંકારતણું ગયુ’ મૂળ, જેમ આરકનાં ઉડે ઝૂલ; ૨૫ ન લહ્યા સરખુ મે ત્યાં લહ્યું, એમ અખા જયારથ થયુ. ૨૪૦ વાંકું સમુ જાણુ ત્યાં દરી, હ` તે। મારે ભલા ગૃહસ્થને વાડે ગાય, એમ આપ સેપ્યુ મેઢા કરી; હરિમાંય; છીંડુ ખાળતાં લાધી પાળ, હવે અખા કર ઝાકમઝાળ. ૨૪૧ ખાવતેથી બુધ આધી વટી, ભરયા, ગાથી રહિ ઊંઘટી; ઉધડ બાંગ્યું ટાળ્યું આપ, સેજે ળિયા દ્વૈતના થાપ; હવે રહ્યા તે હૂ કે હરી, વિગત કરે અખા ચે કરી. ર૪ર મારે મોટા હુનર જડ્યા, જે ઈશ્વર રૂપી જહાજે ચડશે; પંચ સહિત ઉરિયા પાર, પગ નહી ખેાળું જળ સસાર; હું હા રમતે હરિમાં ભળ્યા, અખા બણે તે વળગે વળ્યા. ૨૪૩ એ સુમારગ મેલીને શઠ, કાયલેશ કરે કાં દુઠ; ગીતામાં ગોવિંદ મુખ કહે, જે મારૂં શરણુ ગ્રાહિને રહે; મુજ વાયક જે માને ખા, તેને સ્કંધ લહિ ઉતારૂ’ સખા. ૨૪૪ પરમ શુદ્ઘ હરિનું એ રદે, મહા પુરુષ મુની એમ વદે; જે અબ્રહ્મ જાણીને રહે, શરણુ જાવુ શિવ અને કહે; અળગું નથી અખા શું કળે, આકાશને કેમ લાગે શા. ૨૪૫ ભાષા અગ. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શર; સસ્કૃત એલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાશી ગયું; ખાવનના સઘળા વિસ્તાર, અખા ત્રેપનમેા જાણે પાર. ૨૪૬ સંસ્કૃત પ્રાકૃત જે વડે ભણે, જેમ કાષ્ટ વિષે રહ્યા બાષા કહ્યું; તે છેડયાં બાણા નાવે અર્થ, તેમ પ્રાકૃત વિના સસ્કૃત તે વ્યર્થ; અષા દામ વેપારી લખે, અખા વ્યાજ નેય છુટા હરખે કરખે અનુભવ કશા, આકાશ ઊદરમાં વરતે દશે દિશા; જ્યારે જેનું રાજ જાણુ, ત્યારે માનવી તેની આણુ; જ્ઞાનગગનમાં નાહે દેશ કાળ, એ તેા અખા અજાણ્યા ખેલે આળ, ૨૪૮ પખે. ૨૪૭