પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
અખો.

અખા. જ્ઞાનાધિક નાય સિદ્ધિ વડે, સિદ્ધિ નામ સણગારે પડે; એકમની કહાવે સાધવી, તેમ સેજ ન ઇચ્છે સિધિ વાધવી; અખા અણુલિંગી નાવે સંસાર, એ તે ફોકટ માયા ઉડાવે વાર. ૨૪૯ અષ્ટ મહાસિધિ શ્વિરને વિષે, તેને વેદ માયા કરિ લખે; તેની કશ્યક તે આ જીવ, તાસિધિ સર્હુિત કેમ થાએ શિવ; લોક પતીને તે સિધ્ધ વડે, અખા અનુભવને કાંઈ ન અડે. ૨૫૦ મુળગા અહુરાગ નહી ટળ્યા,તેમાં સીધી રૂપી ભરમજ ભળ્યા; જેમ પેલા ધેલા ડ્રાય ભુવિષે,વળી વ્યસને લાગ્યા માદક ભખે; અખા અહંકારને ટાળી જોય,તુ ન રહેતા સિદ્ધિ સાથે સિદમ્હાય. ૨૫૧ પેત ન લહ્યું પછે પાતે થયા, ઉત્તમ મધ્યમ વ્યસને વહ્યા; માયાકૃત નાવે અંત, મામૈં નહી તે જે વેદાંત; અખા ઉપનું ન માતે આદ્ય, ક્રય વિક્રય વિનાશી ત્રાધ્ય. ૨૫૨ પ્રપંચ પ્રીછી જોયા ખરા, નહીં ઉપજ તે નહી તે વરે; જ્યાંથું ઊપનું ત્યાં નવ ધર્ટ, શઢ ન વળે જ્યાં જઈ આવટે; જાતુ મરતુ દીસે ખરૂ, અંતે અખા ભરચાનું ભર્યુ. ૨૫૩ જેમ દુધે શ્રી ટિા થાય, તેાલન વધે આકાશ રૂંધાય; જેમ અગ્ની જોગે જળ ભરે,તેમ તત્ત્વ તત્વજગત અવતરે; વા તત્વ ધરે રૂપ નામ, અખા ઉત્પત લે ઠામનુ ટામ. ૨૫૪ પંચતણા પચવીશે તત્વ, વાસનાલિગ તે તેનું ભૂત ભૂત પ્રત્યે વિચરે, અને મૃત્યુ નામ પરૉટા ભૂતકલેાલ સદા સર્વદા, ચિઢિલાસ સત્વ ભરે; અખા મન ચલન વલણ તે ચેતનતી, પંચરૂપે આપે થયા આપ આપમાંહી વિસ્તર્યું, ન કયા સરખુ તે ત્યાં જેમ છે તેમનુ' તેમ છે જાણુ, સમજે સાન અખા નિવાણુ, ૨૫૬ પ્રતીતિ અગ. કહ્યું; મુદ્દા. ૨૫૫ ધણી; હરી પામવા સા તપ કરૈ, અખા હરીમાં મેળે રે; મારે સમરસ સેજ સોગ, સાવ સ્વતંતર પામ્યા ભાગ; જેમ ભર સાગરે તીમિંગલ રમૈ, હુ' રિમાં તે દેહ કાણુ દમે. ૨૫૭ પેરે રે મેં જોયું મથી, જે હરીવિના પદાર્થ નથી; તા આઠ વેતના હું જે ધડ્યા, તે તે ક્યાં અળગા જ પા એમ જોતાં હરિ લાગ્યા હાથ, ટળ્યેા અખે ને એ રહી આપ્યું. ૧૯ ઉમેરણુ જે ઉસરજી કર્યું, હરિમારગમાં જાણે શ્રમ; સ્વાયુ લઈને શ્યામાં ભરૂ, અખંડ બ્રાની ખાણા કર અખા એ ત્યાં છેદછંદ, અનુપણાની ચુકી હ૬. ૨૫૯