પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
ખળજ્ઞાની અંગ..

ખળજ્ઞાની અંગ અનુભવી જ્ઞાન ત્યાં એવુ' કયે, કર્મધમઁ ભાજી કરે જયેં; આતમતવ માંહેથી ધરે, નામ રૂ૫ કુચા શુ કરે; એમ અખા ત્યાં સીધી આથ્ય, હવે કામ શુ ઝાલે હાથ; ૨૬૦ છાંછળ માંછળતી નહી વાત, એ તે રમવી વાત અધાત; ખેવું મન ને લેવી વસ્ત, નાખ્ય નસંક લાધે નહી અસ્ત; કે તુટે કે અડે ન આય, અખા હરી અર્થે હડિયુ કાઢચ. ૨૬૧ કયાંથા અવસર શો વળી, મેતી વેહે પાવા વીજળી; મરે ત્યાંનાં તો સા કે મરું,પણુ સુરતે જે સ્વામી અર્થ કરે; અખા પામું હરિ કે ખાÑ સ’સાર,સર્વ નિગમ કે પાડુ` બાર. રર તપ તીર્થ સ્મા વડે હથિયાર, પુરુષ ચૌથરાને એ સસાર; તે ઉપર આયુધ શ્યાં વહે, મારિશ કેને તે તુ કહે; પૈસ ખેતરમાં ધાલી હામ, ભ્રમ કશા ન અખો રૂ૫ નામ, ૨૩ ખળજ્ઞાની અગ ૨૬૭ જ્ઞાન કથી શુ કીધુ બાટ, અતર અવિધાયે વૈધ્યાં હાડ; અનુભવ કરે ત્યારે એક આત્મા,મુખ નિદાદીસે નહી ક્ષમા, અખા કથ્થુ’ પણ ન લચું જ્ઞાન,શુ ગુરુ આગળ માંચ્યાતા કાન, ૨૬૪ ભલેા કહાન્યા પણ ભલપણ કયાં,જેમ ગેખર હિંડે ગોધમાં; વેષ પેરે વીણુતા વધી, વધુ દૂધ થયું નહિં દધી; કવિતા થયે ન કાઢચુ કર્મ, અખા ન સમજે મૂળા મર્મી. ૨૬૫ મહા પુરુષ કાવે માંઇ બલી, વેબ પે પણ ટેવ ન ટળી; સ્તુતિ નિ’ા અદેખાઈ આઘ, પેરે ખાય પણ વા ધી વ્યાધ્ય; અખા કૃપા વિના જીવ કક્ષુધી,પાકું. ઈંદ્રવારણું ને કટુતા વધી. ૨૬૬ કથા સુણી શ્રાતા શુ' ખટયા, ગુણ ગાઇને ગાનારા વા; થયા ગયા તે પેથે લખ્યા,પણુ વણ થયાની લો પાર્ખ્યા; વહુ થયા વગત સર્વે કરે, તેને લહે અખા અર્થ સરે. ૨૬૭ આણુ ખાંધ્યાને સૈ કા મેલ, પણ્ આણાવળીને ક્રાઇક જોય; આતાવક્તા બિજી બાણુ, ટલે એ તે રહે નિરવાણુ; નામ રૂપ વચકને સભા, અખા સહુ વહે કાળની પ્રશ્ના. ૨૬૮ સાચા જુઠાના ગુણ ગાય, તુ સાચે નવ લેવાય; દર્પણુ તે મુખ મુખને ગ્રહે, પ્રતિબિળ કેમ ખબતે લહે આદરી સ્થાની જે નામ રૂપ,અખા શુ તે લહે સત્ય હરિભૂષ. ૧૯ ખે વિચારવિચાર્યે ખરો, જે વાંક સર્વે આપણમાં ભા; બુદ્ધિવેાણા જીવ લૈ નવશકે, પઢે જક્તદોષ કાઢી મુખ ખકે; સદ્ગુરુ જો ઉધાડે ખાર, અખા હરિ દીસે સસાર, ૨૭૦