પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
અખો.

ખા. કામ ક્રોધ જે જર્મત આચરે, તે દેખી વનિધા કરે; એ તે પાંચે રૂપે માયા રમે, કળ ભરાવને ભયમાં ભમે; વિચાર વિચારી હરિને જાણુ, નિંદા કરે અખા છે તાણ્ય. ૨૦૧ ઉંચ નીચ દેખે તે ભ્રમ, ભરમે થાપ્યા કરી કર્મ; વળી ડાહ્યા ભ્રમ કહે કતા રહી, પણ વસ્તુવિચાર ગયા વિસરી; ધરમ કરમ નહીં કરતા કાય, અખા પેતે વિચારી ર્જાય. ર૭૨ શબ્દ સ્પર્શે રૂ૫ રસ ગધ, વ્યસને જીવ માડયે ધ; લાભ માહ પાંચે થયાં છતાં, પ્રાયે પ્રકૃતિ ઉદરમાં હતા; તેણે માહ્યા જીવ રેશગિલો થયા,ત્યારે આખા વસ્તુવિચાર્જ ગયા. ૨૭૩ વ ધર્મેતુ રહે મુળગે, જેણે રાહૂઁ પડે ત્યાં વગે; જાત વિચારે તે તમા, અને આશ્રમ તાતારા તુજમાં; તે જાણે છે તે નેહે ધર્મ, અખા કુમકા કુટયે શ્રમ, ૨૭૪ ધરે પડ કાંઈ એકતા કરે, તેમાં જીવ આપે।પુ ધરે; જડ દેહ સંગે જડતા ગ્રહે, ચૈતન પક્ષ મુકીને દહે; અખા કક્ષુષે પ્રીછે પિડ, પશુ આતમા પીછે છે અખંડ. ૨૦૫ શબ્દ સ્પર્શ રૂપ રસ ગધ, પંચભૂતના એ સબંધ, પ્રાયે પ્રકૃતિ છે સંસાર, વિચરે ભૂત ધરે અવતાર; અખા તન તપાશી તુવે, કાં જીવણે જનમારે! નાની સુર સા ક થઇ કરે, સુભટ તે જે અવસરે ભરે; સુખે ઘેર બેઠા સા જાણુ, પણ વરતે જે થાને ધમસાણુ; અખા કથણીથી અનુભવ તે અલગ,ઉંચા ચડે આકાશેજ સલગ, ૨૭૭ પ્રપચ આધારે પરછાને કથે, મહી વિના પાણી જેમ મથે; શ્રમ કરે પણ નાવે સાર, જેમ નપુસક વહે હથિયાર; એમ અખા નહે સદ્નાન, માદક પ્રેમ કરે જળપાન. ૨૭૮ કર્ભે ધર્મ એ ભર્મને ભલાં, એકે ન રહે ખુધવાણી ધેનુ ચાટે ચર્મ, કર્મે ત્યાં ખુă, ૨૭૬ એક એકલાં; ભર્યું ત્યાં કર્મ, વસ્તુ વિચાર પશુને કશા, અખા ભર્સે ભર્મ અભ્યસા, ર૮ મરતું દીસે તે નાય મર્ત્ત, ચાલે સચરાચર કાળનું મૂલ્ય; વંતુ કરવત કાઢે ગાર, તેમ શકે શતે મરે સ”સાર; તે અખા પરતે ક્યાં શ્વે, આપ વિચારી શું નવ જુવે. ૨૮- નહી ઊપજ તે નહીં ત્યાં વસે, કાં આકાશને ભેળુ કરે; એ ભમૈં ભ્રમ માન્યો ઊપન્યા,ત્રાય સુવણૅને માંથા અન્યા; અખે નહીં તે કેતે કવે, થાશે માપ માપણહાર મુકે. ૨૮