પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
જડભક્તિ અંગ..

જભક્તિ અંગ જડભક્તિ અંગ પડે પખાળે પૂજે કરે. ૨૮૨ પાણુ, મનમાં જાણે હું તે … જાણુ; આપે આતમ આર્ભમે, મુરખ સામું માંડી નમે; ડાહ્યા પડિંત થઇ આદરે, તે અખા ધાર્યુ પ્રેમ ગુણ જોઇએ તે ગુરુને સાધ્ય, જે ગુરુ આપે તત્વના ખેધ; પરને વળગ્યે હીંડે અધ, આંખ્યાળે નવ વળગે ખધ; સદ્ગુરુ વિના ગળે બાંધી શલા,એમ અખા ભર્મ્યા ભલબલા. ૨૮૩ હાર કેછે તે કહે કયાં વસે, તેને જાણ્ય કાયા કાં કસે; બ્રહ્મજ્ઞાનમાં સર્વ વળે, જેમ હુમ્હાર સાનુ એકલે; તૃણુ માર્યું કેમ પાડે ભરે, એમ અખા સૈ સાધન કરે. ૨૮૪ ગુણ ગાવા તે ગુણનું કર્મ, ધારા ધ્યાન યોગીના ધર્મ; ભક્તિ વેરાગ વૈષ્ણવ કહે કથી,પણ વસ્તુપણામાં કર્ત્તવ્ય નથી; અખા પરપચ હોય વિધવિધે,જ્ઞાનપિપ્પુ' સાધકે જેદીધુ સચે. ૨૮૫ સુધ માંહી સાધન તે કશું', સેવસ્યુ; ૨૦ રૂપ કાંઇ જેમ મનને તરવું તે સેહેજ, પંખી જેમ આકાશે રેહેજ; તેમ જ્ઞાતાને સાધન તે સુઝ, એમ અખા સાથે કરી મુઝ. ૨૮૬ એલે ચાલે તે હરિ વડે, પશુ પથ્થરને લાગી પડે; કાય પત્ર સેવે કાને વસ્ત્રપૂજ, એમ ગઈ તમની સુઝ; માઘ્ધયા માતે નહી વાત, અખા અણજાણે આતમધાત. ૨૮૭ હિરમાં રહે તે ગુણ શું ગાય, પાપી પાવન થાવા જાય; કુવારી લેવરનું નામ, સદા શાહગણુસંગે સ્વામ; પતે પેાતાને કરવા સાદ, એ તે અખા ધેલાંના વાદ, ૨૮૮ હરી મળે જન રસબસ થાય, જે અળગા તે લેવા જાય; કાંઈ તરે શું કહેતું કરે, કાને પડળ કે વરે; દૂત નહી ત્યાં રીતષ કશી, એમ અખા જોજો અભ્યસી, ૨૮૯ કરતા કાણુ ને સાધન કશું', સુણિમાની મન કરવા ધસ્યું; વાતે વાત વાગ્યેા વિસ્તાર, જેમ વાડેદ થયે નવસાર; અખા વિચારી જોતાં ફેક, જેમ ઊંડા કુવા ને ફાટી એખ. ૨૯૦ ઉધ્ધા કહે ઉધ્ધા સાંભળે, તેણે જડપ એનું નવ ટળે; જેમ ચિત્રામણુના દીવા વડે, કેમ રાત અંધાની દૃરે પડે; શુ' સાંભળે તે અખા શું કહે, જો માયા લાલચથી હે. ૨૯૧ પ્રપચ પારે રહે છે રામ, સઘ સર્વદા ત્યારે ધામ; તેવર્ડ ચાલે આ સંસાર, આગમાપાઈ તે નીરધાર; અખે રામ ઓળખયા તેહ, ઉદર આભ્યંતર નાત્રે જેહ, સ્