પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૦
અખો.

૨૭૦ અખા. રાદળ કર્મના ગ્રંથ, એમાં સાર ન લાધે અંત; સાચુ સાધન જે કે કરે, વાગવિલાસ સફળ પહો; શબ્દાતીતને નણે જે, છાખા સાચુ સાધન એડ. ૨૩ સાચુ' સાધન શુદ્ધ વિચાર, જે હું મારા કઢે પાર; એ મૂકી અન્ય સાધન કરે,જેમ ભ્રમરગી વિજયા વાવરે; નિજ આતમ જાણ્યા વિનાભર્મ, અખા નહિ ધ્રુટ કરતા કર્મ. ૨૯૪ શબ્દજાળ માયાનું કુંડ, ત્યાં નર પશુ પડે મતિ મૂઢ; સણગારી વાણી સા ગાય, મેહ્યા છવ સાંભળવા જાય; અખા શુ' વાંચ્યું સમજયા કશું,આંખ્યનું કાજળ ગાલે યુ. રપ અજ્ઞાની ને ઉંટ ખચકું, ઝાલ્યુ મૂકે નહિ મુખથ; અખા અણુજાણ્યે પેઢું ફાન;ચાલ્યેા પથ દરશન ને માન; કેને કા ન જાણ્યા જડે, વઢે ઢીકે તે કટારી કડે. ૨૬ ભણે ગણે શી સાધી વાત, અવળાં પડ વળ્યાં વળિ સાત; ઉંચ નીચ હૃદિયામાં હતાં, અખા થાપિને કીધાં છતાં; પાંડિત્ય કરતાં લાગુ પાય, પાઈ દૂધ શુ' સમજ્યે ગુરુશરણે જઈ, જે બ્રાંત્ય છે ધર વાંસે રહી; ઉછેર્યો સાપ. ૨૯૭ અદકું થયું; અજ્ઞાન । રચે નવ ગયું, વાધ્યા ભર્મ એ અખા હલાવ્યેા ઠાલા હળ્યા, એ સગુરાથી નગુરો ભલે, ૨૯૮ પ્રાપત રામ કહે તે ગુરુ, બીજા ગુરુ તે લાગ્યાં વરૂ; ધન હરે ધખા વિહુ હરે, સબંધ સસારી સાચા કરે; અખા શું સમજયે ગુરુ કરી, સચરાચર દીઠા નહી હરી. ર૯ કર્મ કરી શું હરખે હળ્યા, એ તેા દામ ઉલેખે પળ્યા; જેને લેખે જીવજ ટળે, તેજ સમજતાં નામુ વળે; તત્વજ્ઞાન વિણ બીજું` અખા, તે રમવુ' જેમ કાચ કાંચકા. ૩૦૦ કહે અખા મુજ આવે હસ', એ કયાંથુ ટીખળ મનમાં વસ્યું; હિરણ્યગર્ભ હરિ આપે આપ, ત્યાં તે અચાનક લાગ્ય’ પાપ; કાણુ સુણે ને અખા કાણુ કહે, હરિની વાત તે એહજ લડું. ૭૦૧ હું તુ ચૈ ખેલ્યા એ ખરૂં, તે હુંજ નહીં તેા શુ’ ઊંચરૂ'; જેમ માઅરમાં વાજે સાદ, એકલા ગારૂડી પૂરું નાદ; એહ અખા એવા શૈભેદ, તે હુ' માને શt વિધી નિષેધ. ૩૦૨ આપેપમાં ઉઠી ખલા, એક કે રામ ને એક કે’ અલ્લા; અલ્લા રામ તે કેનું નામ, કાણુ સભાળે તે નિજધામ; કહે અખા ઉપજાવ્યા કળા, કાકલે ભાળ રમે એકલા. ૩૦૩