પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૧
સગુણભક્તિ અંગ..

સગુણભક્તિ અંગ સગુણભકિત અગ સગુણ ભક્તિ મે।તી ધૂધરી, મનમેાહન દીસે તે ખરી; અંતરતાપ સુધા નવ સમે, સામા મનેથ પેરે ક્રમે; એ અખા સમજ દેવેહવાર, જન્મમરણુ નટળે સંસાર. ૩૦૪• પડતું સુવર્ણ તે ખીજું મન, તેનુ' ધાવુ' ધા વુ તેાય જતન; જો મમખાર અગ્નિને મળે, તા થાય ચાદું મન પાછું વળે; મનની કીધી સર્વ ઉપાધ્ય, મનાતીત અખા આરાધ્ય. ૩૦૫ અણુજાણ્યે જ્યાં ગુરુ કરિ પડે, ભાત્ય પટાળેથી કેમ ખડે; અવળા શબ્દ પેઠા કાનમાં, વાધ્યા રેગ નાવે માનમાં; અખા તમ વિન અવળી વા,કરે કાજી પણ ન રેકજા. ૩૦૬ હુ વિધ છે શાસ્ત્રનુ જાળ, ઊલ્ગુનાભિ મૂકે નિજ લાળ; જીવ ખુબ્જે કરી ગુંથ્યા ગ્રંથ, મમતે સહુ વધારે પંથ; પણ જ્ઞાન તે છે આતમરુઝ, અખા અનુભવ હેાય તેા ખુઝ, ૩૦૭ મુક્તિ ભક્તિ એવાંહે ભ્રમ, પણ એથી અળગે આતમ ધર્મ, જીવ થઇથાપે ભક્તિભગવત, જીવ થઈ મુક્તિ મન માને જત, એતેા તેમનું તેમ છે અખા, દ્વૈત વિના નાહે ખરખા, ૩૦૮ આત્મલક્ષ માને પર આપ, વળુ સતાને ના આપ; વણુ જેનારે પણ જથા, ખિબ પ્રતિબિંબની કાણુ કહે કથા; અખા દૈત થયે ઉપાધ્ય, તન મન વિના એ સાધન સાધ્ય. ૩૦ દભ ભક્તિ અ’ગ. ૨૭૧ જો હિર ભાર્ગે ચાલે જત, વેષ અભિમાન શું કાઢચા દંત; જેમ તેમ પથ કાપ્યા શુ કામ, તે આવે હરિરૂપી ગામ; અખા માથે પંથે ભમ્યા, વાદ કરતાં આયુ નિગમ્યા. ૩૧૦ વેષતણુ’ રાખે અભિમાન, સામું તેણે થાયે જાન; સસારી મળ ધોવાકાજ, સાબુ મેલને દીધે વાજ; અખા મેલ જો નવ નીકળે, તા મેલુ તે કઇ પેરે નિવ્રુત્ય પ્રધૃત્ય સમણાનુ ધન, જાગ્યે રૂડું ટળે, ૩૧૧ ધ્યે નર તેનું કરે જતન; કડુ ઢળે, જ્ઞાની તે જે પાછા વળે; અખા પ્રપંચ નહી મારણ, ઠાલા શુ થઇ એસે જાણુ. ૩૧૨ તપ તીરથ દેહ દમવા કાજ, જાણી ઊતભત આવે વાજ; ફળ સંભળાવી કીધુ ખરૂ, હરિ મળવાનું કારણ પરહર્યું; અખા એ સર્વે મનના તાર, કાડી વટાવે નાવે મ્હાર. ૩૧૪