પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૨
અખો.

હર અખ હિર જાણીજે તે વડે, ગત જનથી જે અપગે પડે; પ્ત કર્યું મનથી નીપજે, મન સુઝે જે તેને ભજે; અખા તે માટે ત્યાં રડુ ચૈત, જ્યાં રહી નિગમ કહે નેત, ૩૧૪ અખા તેજ નર ચેત્યો ખરા, જે ચાલ્યેા માથે ઊક્રા; kડ હાથમાં સાકા રમે, ાગ દ્વેગ એટલામાં ભમે; મુકિત થતુ એટલા લગે, પણ પદ રહીબેતાં પડશે વગે. ૩૧૫ અલિંગી મ્હોટા ઉપદેશ, જે અે અજ વિષ્ણુ મહેશ; લિંગ ચતુષ્ટયથી પર યથા, જ્યાં ન મળે જત સમધી કથા; અખા એ ત્યાંાં ચિદઆકાશ, પણ પ્રાયે શબ્દ હે સમાસ. ૩૧૬ ભક્તિ કરતાં ભરભે બહુ, પણ ભજનભેદ ન જાણે સા; જ્યાં શુચિઅગ્ર રહેવા નહી મ,એમ ભરી પૂરણ રહ્યા રામ; ત્યાંતા કરતા દીસે ધાત, તે એમ અખા કેમ ધાતે વાત, ૩૧૦ પેલે એલપ્પ હરિ પછી ભરે, હું ગેરે જોયા વિના વજે; ચૈતન્ય બ્રહ્મ કહે વેદ વાણ્ય, તુ તે પીતળ પાણ; તમની અવગણુના કરે, અખા ભક્તિ કૅમ પડશે વરે. ૩૧૮ જ્ઞાન વિના ભક્તિ તે અશી, ભાસે શ્વાત જેમ ઉઠે ભશી; લાંરે લાર જેમ ચાલ્યા સાર, ત્યાં કાણે દીઠો તે ચાર; જે જેણે દીઠું સાંભળ્યું, અખા તે તે વળ વળ્યું, ૩૧૮ જેવી શાસ્ત્ર સંતવાણી વદે, તેવુ… નરને આવે ર; હું મમતા દેહ જો ઓળખાય, સવાવાસ દર ત્યારે જાય; સચરાચર જાણ્યાવિણુ હરી, અખા દ્રોહબુદી જ્યાં ત્યાં કરી, ૩૨૦ જ્ઞાન વિના ભક્તિ નવ થાય,જેમ ચક્ષુહીણા જ્યાં ત્યાં અથડાય; તે માટે જ્ઞાની ગુરુ કરી, હિર દેખાડે સભા ભા; ગુરુજ અખા નવ જાણે રામ, તે શિષ્યને શું આપે નામ. ૩૨૧ જોતાં વિચારી શ્વે નિજધામ, ઉપાધિ આવવા નેતુ ઠામ; આવિ અચાનક ઊડી ખલા, સુખી દુખી નર ભુંડા બલા; પંડિત જાણુ થાપે છવકમઁ, અખે ભાષાના પ્રીછષા મર્મ, ૩૨૨ નિજ શકિતયે કર્યું આકાશ, તત્ત્વે તત્વ હવા પરકાશ; અંશે અંશ ભૂતિક ખ઼િડ થયા, સત્તાખળવડે ચાલી ગયા; જેમ ખડયા પાત્ર અમિથી ઉષ્ણુ,એમ અખા બળ વ્યાખ્યુ વિષ્ણુ. ૩૨૩ પાત્ર માત્રમાં ાય વરાળ, પિડ સાથે હાય મનની જાળ; મનને જોઈયે સર્વે વિષય, પણ મૂળ અગ્નિને નવ લખેય; વિષેને મન તે આ સંસાર, અખે એવિ વિષ્ણે કાઢયા પાર. કર્જ