પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
જ્ઞાનદગ્ધ અંગ..

૨૭૫ જ્ઞાનદગ્ધ અંગ. એના થાપણહારા ટળે, જેમ છે તેમ તાં કે નવકળે; અખે મૂળ વિચાર્યું આપ, થાપણુહારના રાજ્યેા થાપ. ૩૪૭ સગુણ નિર્ગુણુ કથા રહ્યા, બાંધ્યા રૂા સ્વામી લઘુ।; સદા હિર ખેલતે ચાલતે, ખાતેા પીતે તે માલતે; અખા કુવેદાંતના સાર, કૈલ્ય બ્રહ્મ પ્રભા આકાર. ૩૪૮ જોગ ધ્યાન તપ તીરથ ત્યાગ, ભક્તિ કર્યું ને વૃક્ષ વૈરાગ; વિષેવહૈં નાના વિધ ભાગ, ચાલ્યેા જાય છે ચેતન જોગ; અખા સર્વ સ્વામીના રંગ, સદા સર્વદ આપ અભગ. ૩૪૯ અખા જોતાં ત્યાં વસ્તુ વડે, બીજી આપેાપુ નવ જડે; એમ જોતાં કાણુ કૈંને ભજે, પામહાર ન લાધે રજે; અદબદ સ્વામી અટલ અનાઘ, એ સમા વિના સધળા વાદ. ૩૫૦ હાથ પગાળા સુદરશામ, એવા અટકળ્યે લેકે રામ; એવા પ્રભુતા અમે દાસ, જેને હશે વૈકુ'માં વાસ; કયારે કે તે લે અવતાર, તે એમ અખા કેમ પામે પાર. ૩૫ સફળ ચરણુ શિર કર અવેવ, સકળ શબ્દ એટલે જે દેવ; તેમાં ઉગી નીકળ્યું સહુ, નિત્ય ખરે નિત્ય કેમ કહું કે કાળે અવતાર, જો તે વડે ચાલે કદળીથભ ધણા પડ વચમાંથી લુએ વાધે બહુ; સંસાર. પર નીકળે; વળે, જત કાતરા કેલ મહાભૂત, જે વડે રંભા તે અદ્ભૂત; અખા અરૂપી ઉગે. જેઇ, પૂરવપક્ષ ન કરશો કાઇ, ૩૧૩ એમ અખાતે હિર ત્યાં જડ્યા, કાયક્લેશ કરવા નવ પડયા; ત્યાં લગે ધુ્રપ પૂજાપર વાત્સ્ય, જ્યાં નહિલાધી હરિની ભાળ્ય; અજ્ઞાન સહુને મુસળ માંય, અળગા અળગા સા કા ધાય. ૩૫૪ તરણા એથે ડુંગર રહે, એવા ઉખાણા સરવે કહે; તરણું તે જીવને અહંકાર, તે પાછળે રહ્યા કરતાર; અખા અહંકાર વધાર્યો ગમે, તે માટે જીવ ભવમાં ભમે. કપ કમ ગ્રહે એવુ' શુ’ સદા, સુખમાંથી આવે આપદા; જેમ વગડામાંકીને તાપણુ, તેણે સજે ન સુજે ચેડુ ધણું; કમતણી એવી ચકચુધ, અખા ન ભાગે મનની રૂધ્ય. ૩૧૬ જ્ઞાનદગ્ધ અંગ, જ્ઞાનદગ્ધ તે અળ્યા એગણા, કથતાં વધતાં દીસે ઘણા; વાગ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મ કર્યું એથા જાય; કહે અખા તર વંચા શરે, નર નારીની નિદા ફરે. ૩૫૭