પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૬
અખો.

૨૭૬ મખે. અદ્ભુ કર્યું ઉભેથા ભ્રષ્ટ, જેમ અઢેવા કુકટને કષ્ટ; સપરદા શુદ્ધ નાયુ જ્ઞાન, મનમાં તે નાનીનું મન; કહે અખા નર મુકતા ફરે, નગર છુટી ધેનુ એખર કરે, ૩૫૮ દોષ દૃષ્ટ દુમત નવ ટળી, તો શુ' સાધ્યુ' કથા સાંભળી; ગુરુવચન પાળે તે સત, ધાટ ફેરા કાઢે દત; કહે અખા હરિની નડુિ મયા, સાંભળીને સામા શ થયા, ૩૫૯ એક સુકું જ્ઞાન કથે દામણુા, તે હરી ફળ પામે વામણા, પાપ પુણ્યના ભેદ અમે લવા, જે હતુ તે સમઝી રહ્યા; કહે આપે મુકે વાધે માન, અખા એહ તે સુકું જ્ઞાન. ૩૬૦ સુકુ નાત ને વ્યંડળ મુ, કરપીધન કૂતરનું પુ; એ ચારેથી અર્થે ન થાય, સામુ’ એમ ઉઘાડૅ કાય; અખા અમલવિન ડૉકમ જરો,કથ્ય જ્ઞાન પણ રિ નવ વસે. ૩૬૧ જ્ઞાનીનાં નામે ટાળાં ઢાળ, મુતા નામે સર્વ ગજકપાલ; શબ્દવેધ જોયા કાય સત, શખ સકળ નાય દક્ષણાવત; બેઉમાં નિપજે કે એક જન, બાકી અખા રમાડે મન કર વિભ્રમ અ'ગ. કાને કયાં થઇ એસે જત, જોતાં સને આધે અંત; જેવુ જેનુ વાંકે શર્યું, તે ત્યાં સધળા પામે મર્યું; જેમનાળગળે તુ બડીની આડચ,એમન ભાગે મનની જાડચ. ૩૬ ૩ ત્યારે મન પામ્યું નિષ ભાન,જારે થઇ રહ્યું સર્વ સમાન; સત્ય પુરી મધ્ય માં આડચ, સર્વ સરખુ’ નરે ભાગી જાડચ; જેમ કરી કવાથ રાગીને વિષે, અખા અોગી સર્વે લખે; ૩૬૪ હોંશે જીવ કાધીન થાય, વ્યસને વ્યસની સાદક ખાય; પાતે જોતાં પૂરણુ શ્રા, ભાલે જોતાં સર્વે ચર્મ; ચા લેાક અખા એક ઠાઠ, ત્યાં ઉંચ નીચ તે મનને ઘાટ. ૩૬૫ અખા શેાધીને શળ બેસાર્ય, સદૃગુરુ સંગે જાઈસ પાર; રામથી; ઈદ્રિગ્રાહ પરમેશ્વર નથી, બમ કાઈ ન દૃષ્ટ પદારથ માન્યે સધે, તારા સંકલ્પ જાણુ તે વિધે. ૩૬૬ સ્લે પરમેશ્વર વ્યાપી રહ્યા, અન’ત કાટિ રૂપે એક થયે; જેમ જારાડ સહિત પાનાઢય,તેમ એક બ્રહ્મ સધળે આઠેય; એમ જોતાં તું ખીજે નથી, ફેાકટ અખા તુ’ ન મરિશ મથી, ૩૬૭ મૂળ ડાળ પત્ર ફળ ફૂલ, સ્વર્ણે ઝાડ જેમ એકજ મૂલ;