પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
આત્મા અંગ..

આત્મા અગ. સદ્દા સનાતન છે અવિકાર, તે અહંકારે ન લડે પ ર; અખા વસ્તુ સરીખા થાય, તેા હીરે હીરા વેધામ. ૪૧૨ વર્ણાશ્રમ શું વળગે અંધ, જાણે એ માયાનેા કું; લેહેરે વળગ્યે કા તંત્ર તા, નિજ બળ આવ્યું તે ઉગ; હાડ ચર્મ કાં દેખે ભૂર, અખા બ્રહ્મ રહ્યા અણુતા બેલ સાકાને ચડા,પશુ કોણ કીયાંથે પાંચતણી સધળી માંડણી, આપે ખેલે માંડે ભરપુર; ૪૧૩ કહે તંત; આપેાપાથી સુષ્યજ પડી, અખા તતી કાળપ ચડી. ૪૧૪ પ્રીછીને હરિભક્તિ આદરે, તે અસે પડે સહુ વરે; હું તે કાણુ હરી શી વસ્ત, જે જાણી હું જ હસ્ત; એમ જાણી જપે મળે ભગવાન,હિના અખા ભરવાણી તન, ૪૧૫ સદ્વિચારતે સાચિ નકિત, જેણે જીવ શીવની લક્રિય વ્યક્તિ; વાવતણું લીધું હત, તે પાતા જ્યાં વેદ એમ ભક્તિ આવે કગુÝ, નહિ તે અખા બ્રુગજુભરાડે ૪૧૬ એક મૂળ મંત્ર સાંભળતે ત્ય, કે પદાર્થ લહિયે "; જીવતશું રે જીવપણ, અને ઐશ્વર્ય જે ઇશ્વરન'; એ એના વિકાર જો તજે, તે શેષ ભાગ અખા નીપજે. ૯૧૭ ઝવણું વિચારે વલગે, સદ્ગુરુવચને પડશે વગે; રજ્જુ ભુજંગ જેમ દીપવડે ઢળે, વણ વિચારે બનેંજ કળે; ભર્સે કર્મના બ્યસની થયેા, ત્યારે અખા ઈશ્વર સાક્ષી રÙા. ૪૧૮ જીવ ટળવા સા જતનજ કરે, તેમ તેમ તે હે વિસ્તરે; જેમ મૂર્ખ ખસ ખણી નિગમે, તેમ તેમ તે ધણું ઘણું મે; ઔષધ્યે કડુ થાએ શાંત, તેમ સઢિચારે અખા જીવ શાંત, ૪૧૯ ભતિ જ્ઞાત થે વૈરાગ, દેહ દર્શન તેન કરે ત્યાગ ત્યાં લગે એક નવ , શુધ સુરા ઉપરા બળે; અંતર અમિન લાગે યમે, ટ્રાકટ ન અખા નિગમે, ૪ર૦ વિચારે ભક્તિ થાય વષ્ણુ કરી, જ્ઞાન કથ્થા વિષ્ણુ પામે હરી; પણ ત્યાગૅજ કુળે વૈરાગ, સદ્વિચાર જ્યારે આગે ભાગ; હરિ જાણ્યા વિષ્ણુ જે જે કરે, તેને અખા ક્ષેશ ઉમરે. ૪૨૧ તપ તીર્થં દાન મત તેમ, ધર ખેઠાં તે પામે ખેમ; સદ્વિચાર થડ જેણે મર્યું, તેને સાખા પત્ર ખારૂ નવ રહ્યું; સદ્વિચાર વિણ કરે જે ધણું, તે ધુડય ઉપર અખા લીપ, ૪૨૨ રહેણી વિતા કહેણી જે કથે, મહી વિના પાણી જે મથુ; જેમ કાયલસુતને પાળે કાગ, વસંતઋતુએ ઉડે જાએ જાગ; અળગે પડયો; ધણી; ૨૦૧