પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૨
અખો.

અખા. દૂારે લક્ષ વિના કહેણી જોઇ અખે, ભક્તિ દલ ફુગક જ્ઞાન લખૈ. ૪ર૩ જ્ઞાની છે ડરિંતુ નિન્જ રૂપ, વન વિના કેમ કહિયે ભૂપ રાજપૂત્ર દળણુ નવ દળે, કાળ માયા જેને રહે; શેષ શકરનું જીવનજ્ઞાન, એવી નિષ અખા નાણુ સાન. ૪૨૪ ૩ખુધી કુતર્ક ને જ્ઞાનજ કહે, વિષય દભ ભક્તિ કરે ગ્રહે; ધિ ક્રોધને કહેવરાગ, હુંસઅ સને એકાયા કાગ) ત્રણને નાન્યેા અખા રિદાય,જેમ રૂપા ભરેાસે શીપતી આય. જપ જ્ઞાનતા મેમા અતિ ઘણા, તે જાણે જે વિરલે જણ્યે; ધ્યે ધ્યાતા તેણે પદ નથી, નિરાલંબ પદ એટલા વતી; કય્યા ભણ્યાનું નહી ત્યાં કામ, જો પ્રીછે અખા નિજ ધામ, ૪૨૬ ઉર્ડ હાથ તરુ ચંદનતણેા, ઉગે વણ વાગ્યેા હાય નહી ઘણા; બ્રહ્મવેત્તનું એ દૃષ્ટાંત, કૃત્ય રહિત જો હાય મહાત; એક ચિહ્ન ન હોય તે વિષે, તે સરખા અખા તેને લખે. ૪૨૭ છાપા તરૂએે તરૂ નત્ર ક્રૅ, તેમ બ્રહ્મવેત્તા કાંઇએ નવ કરે; ફૂલ એક નાડુ તે વિષે, અચિન તકેરાં કૂળ નખે; નિજપદ એઠા રહે તે વીર, નિત્યાનંદ અખા છે ધીર. ૪૨૮ જેમ ક૫દૂમથી ધિ નીપજે, પાતે કાંઈ ભજે નવ તજે; સામાન્ય સંપજ છૅ, પાતાના અનુભવ ન ચળે; વિદેહીતણી હાય એવી રીત, ગ્રહે અખા જો ઇચ્છે છત. ૪૮ બ્રહ્મરસ જેને ઘટ ઠરે, તે ત્રિલેાકની સ્થિતિ નવ કરે; નવદીસે તેને ૫૬ રહે, દીસે તેને જાણી ખહે; થતાં પહેલા જેવા તે, તે એવા અખા છે તેા, ૪૩૦ ધ્યાતાને ધ્યે જે બે રહે, તા કૃત્ય ન ખુટે ન ટળે ભે; ધ્યાતા પ્રેમય જારે થાય, તે તપાધ્ય સર્વે રહી જાય; થે રહે સ્વસ્વરૂપ વિષે, તેા જ્ઞાનવત અખા વેદ લખે. ૪૩૧ વેષવિચાર અંગ દર્શન વેતણી કહું વાત, પંથ પુરાતન સઘળી ધાત; સ્વઇચ્છા એ અવધૂતજ રહ્યા,પદ્ધે ચાલ્યા આવ્યા કયાં તેને ગ્રહ્યા; શિવે વૈષ ધા અભિનવ,તે પેહેલે અખા કેણે અનુભવ્યેા. ૪૩૨ રાજવેષ ધરે તેમ રાજ,પથ રહે કાંઈ ન સરે કાજ; મત કારણુ એનુ કાંઇ નથી, નિરાવે વર્તે તે જતી; સેજમાંહે મહાપુરુષજ રહે, ખાદ્ય દૃષ્ટિ અખા વેશને શ્વે. ૪૩ઢ શેષ શકર મુનિ જે પદ રમે, તે પદ્મ પ્રી અખા કાં ભમે;