પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૩
વેષવિચાર અંગ..

વૈષવિચાર અગ. નહી ગૃહે. ૪૩૪ આશાયે જીવ ભ્રમમાં ભળે; ચુક મોટા કઢાવ્યા જે વડે, રખે કબુધ તુને આશા નડે; જ્ઞાનભ્રષ્ટ તે આશા ફરે, સત્વ છાંડી અખે! જીવ કલક અખા ઢાળે ટળે, આવાનતણું નામ જીવ, પદનિરાશ ખેઠો તે શીવ; ભરકટ મન તે આશા લગે, જોય વિચારે અખા તુ’ વગે. ૪૩૫ જતનામ જગદીશજત, જોયામાં કારણ છે ધણુ'; ચિત્ત સહિત જોતાં તેા જક્ત, ચિત્ત રહિત દુર છે અવ્યક્ત; શાર્દુલસુત માતાને મળે, અન્ય અખા રિપુ જાણી પળે. ૪૩૬ માટુ’ વણ્ય ચિત્તનુ' પડયુ, વસ્તુ વિષે દૈત પડ ચડયું; પડે ભાત નાના વિશ્વતણી, ચિત્ત ઉપાધ્ય વાધી અન્ય ઘણી; માદક પુરુષને ધૈો કરે, સ્વસ્વરૂપ અખા તેને વીસરે, ૪૩૭ ચિત્ત સમતે નિશ્ચળ મન થાય,નિશ્ચળ મન તે શિવ સદાય; શિવતણે પદ દૈતજ નથી, ચિત્ત ઉપાષ વાધી અછતી; ચિત્ત કલ્પિત અખા અવતાર, એ સત્રાસ જાણેા નિરધાર. ૪૩૮ વિષે માદક પુરુષે ભક્ષ કર્યું, ત્યારે બુધ તેંત્રે ભરેંજ રડ્ડો, ભ્રમ ષડતે દરિદ્રષ્ટિ ગઇ, નેત્રે ભાષા આવી રહી; માયાબળ છે અખા પ્રચંડ, તેનાં દાંત છનું પાખંડ. ૪૩૮ સર્વ વિકાર એ મનને લણ, ચારાશિ લક્ષ ને ચારે ખાણુ; દષ્ટ પદારથ ચિત્તનો ધડ્યા, ચિત્તવત એને ચિત્ત શું જડષા; ચિત્તરૂપી રાગ મનને થયો, અખા આપેાપુ ભૂલી ગયેા. ૪૪૦ પેહેલું મન તે સામુ' ધસ્યુ, જઇ માયા કેરૈ ચિત્ત વસ્તુ; માયાતણા ત્યાં બહુ વિસ્તાર, હરિને પરચા દસ અવતાર; ચિત્ત અંગીકરતે ભ્રષ્ટ થયો, અખા વષ હરીના ગ્રા. ૪૪૧ અખિલ બ્રહ્મતે શુ' અવતાર, ચિત્ત ઉપાધિતણા વિસ્તાર; કહી જાય તે પૂરી અવતરે, વણુ સમ દેશેષ સ્થાપન કરે; ચિહ્ન અરવણુ સદા ભરપૂર, અખા ઉત્પષ લય લેહેરે પૂર. ૪૪૨ ચિદાનકરાં સા રૂપ, દૃષ્ટ પદારય આપે ભૂપ; અખિલ ભુવનમાં રહ્યા પરવરી, નિત્યાનંદ આપે કરે હરી; સાસર્વા છે અવિનાશ, અખા નિરતર સીવાસ, ૪૪૩ વહુવિચારે વિશ્વનું ભાન, જ્યાંહાં લગે નવ કાઢચુ ભાન; વસ્તુ વિચારે વિશ્વજ નથી, હારને કરતા કહ્યું સ્થાવતી; હરિ કરતાને કહેા શ્યાતણા, જો કપિત્ ભ્રમ અખા આપણો. ૪૪૪ ગુરુ મારે એમજ પ્રીબ્યા, હરિ દેખાડયા તે અણુચષે; વિશ્વનિયતા જો કેવાય, અખંડ બ્રહ્મની ખંડણી થાય; ૨૦૩