પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૪
અખો.

અખા. ગુરુ ગોવિંદ જેને ત્યાં હશે, સાચે ગુરુ તે નવ ભજે, રસાયન કૅને નવ મળે, મીા સધળા અખા આપેાપુ’ દેખાડશે, ૪૪૫ જુઠાથી ક્રાંઇ નવ નીપજે; ધૂર્વ વિત્ત લઇને પદ્મ; એ એ એની સદા એ ખેાઢ, અખા નહી મળે કોટાકોટ. ૪૪૬ સાચા ગુરુ જાણી જે જક્ત, કનક ફામની નેહું આસક્ત; આળપપાળ, ધનને અર્થે માંડૅ જાળ; તેથી કહેા તે શું નીપજે, અખા અતર માયાને ભજે, ૪૪૬ ગુરુ શિષ્યની ત્યાં એવી વાત, શુદ્ધ પારસને સધળી ધાત; શુદ્ધ પારસને જે જે અડે, તે તે કથન થઈ નીમો; તે આદર કેને નવ કરે,સેજ ઐશ્વર્ય અખા તે ધરે. ૪૪૮ સદ્ગુરૂ શિષ્યને વચનજ કહે, જિજ્ઞાસુ શિષ્ય તત્ક્ષણ ગ્રહે; મારપરિન પડતુ બિંદુ ધરે, તેને તદ્નત બરહી થઇ પરવરે; પડયું ગ્રહે તેની થાય ઢેલ, ગુરુ શિષ્યના અખા આ ખેલ. ૪૪૯ ગુરુ બિંકરી સાભળ બુક્ત, સ્વાંતખ઼ુદે જેમ જામે શુક્ત; જેને આદરે કરીને ગ્રહે, તેવું મુનાજામી રહે; આદરવત તે વચનજ રે, જો અખા સદગુરુ આદરે. ૪૫૦ ગુરુ શિષ્યને સાંભળ તંત્ર, એકે પહેરે મુદ્રા જંત્ર; કા પાદેય સાવધાન, ઉઠે મુદ્રા સઘળી સમાન; ચત ચળે જો એકેતણુ, મિથ્યા કાર્યું હોય અખા ધણુ. ૪૫૧ ભૂતિ જ્ઞાન અને વૈરાગ, પદાર્ચ એક ત્રણ નામ વિભાગ; તેને અજામા કહે જીજવા, સમઝાતે તે એકજ હવા; અનુભવનાં 1ણીજે ભેદ, ભતિ જ્ઞાન અખા નિવૃ. ૪૫૨ જતભાવ રદેથી ગયા, ત્યારે ત્યાં વૈરાગજ થયા; જ્યાંહા જુવે હર દૃષ્ટ પડે, ત્યારે ભક્તિ શાડે ચડે; દ્વૈતભાવ અખા જ્યારે ગયુ, ત્રણ પ્રકારે જ્ઞાનજ થયુ. ૪૫૩ જો ભકિત કરે તે નદેશાન,તા ભકતી નદી આણે અભિમાન; વૈરાગી કડ઼ે જુઠ્ઠા છે, સાથે સંસાર મુકી ૐ; એ દૂષે હાર કર્ષિયે રહું ગયા, અખા અહંકાર ગળ થયો. ૪૪ હરિમય સર્વ દેખે તે બત, નાની આપે છે. અન્યત; અર્નિશ મન જો વેધ્યું રહે, તે કાળુ નદૈ ને કાને કહે; વણુ પામે ખવાજ કરે, ગળે ગર્જના અખા કુળવધૂ તે પરતે નવ ભજે, આપ છુપાડે પેાતાત', તે ભક્તની ત્યાં એવી રીત, ઉગરે, ૪૧૧ ૨૪ તેમ સાધવી તે ત્યાંહા નીપજે; કથમાન ડ્રાયે માં વધુ; નમ્રપણે અખા છે છત જ