પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૫
જીવ અંગ..

ૐ૧ અંગ. જ્ઞાનીને પર કાર્ય નથી, મન અમ ન થયું તે વતી; ઉત્તમ મધ્યમ સઘળુ' ગયુ', મન જાતે સર્વે લીન થયું; ગત દિવસનું સ્વમજ જેમ, હું તું ભાવ અખા થયે તેમ, ૪૫૭ જીવ ગ. ૨૦૧ સ્થાવર જંગમકેરી વાત, નિષ્ક્રટ ટ્રૅખાડયું છે. સાક્ષાત; પંચ મહાભૂત તે સ્થાવર જાણુ, જંગમ ચૈતન એ વેદ વાણુ; એક પિડમાં વરતે મે, ઉગ્ર મુદ્દે અખા જોઇ લે, ૪૫૮ સ્થાવર જંગમકેશ ભેદ, બુદ્ધ માને આહાર શૈતાં નાવે પાર, પંચભૂતમાં કહું માતે વેદ; વિસ્તાર; જંગમ પવન નીર મૈં તેજ, સ્થાવર આકાશ મહિ એજ, ૪પ પિડને લેખે છે બ્રહ્માંડ, બ્રહ્મા આવે કીટ તે અંગ; પ્રાક્રમ વિષે અધકનુન હૅય, કારણ પ્રત્યે સમતા સોય; અખા એ અનુભવ રદે રાખ,જેની ભાગવત ગીતા પૂરે સાખ. ૪૬૦ એમ જોતાં ભાસે નહી ભિન્ન, માયાચિત્રથી ઉતરે મન; કારણવેધી સુધજ રહે, કારકરૂ ચિત્ત ન લડે; ચિત્ત વિચિત્ત દૃથું ગયું, ત્યારે અખા ધામ મૂગું રહ્યું. ૪૬૧ મૂળગે પદ તે દ્વૈતજ નથી, સ્વમ ઉપાય જાગ્રત નહી રતી; ઉત્તમ મધ્યમ કર્મકાંડ જોગ, નિદ્રાવાનને સધળેા ભાગ; જાગતાને સ્વપનના કૃત્ય, મૂલગી નૃત્યે અખા છે વૃક્ષ ૪૬૩ આપ થાતે વ્યાપે સત્ય થયા, વ્યાપ્યા આપુ ભૂલી ગયે; ચતુર પુરુષ જેમ શીયલ થયા, સ્વસ્વરૂપ તેને વિસરી ગયો; અખા નિજ મુદ્દે અગીક, શિયલષ્ણુ સમ્યક્ વિસ્તરે, ૪૬૩ ચિત્તૂ અહ્વકૅરા ખુમ્મુદ્રા, ઉપ૨ે ખપે સ્વભાવે અસ્તિમ નાતિ એની ન કેવાય,નર છાયા જેમ સાથે થાય; સદા; હુકે હૈરાય; સૂરજધામ કુવાને એ, એમ જીવ શીવ અખા જોઇ લે. ૪૬૪ નવ દીસે તેને સત્ય જાણુ, દીસે તેને નાશ પ્રમાણુ; દૃષ્ટ પદારથ જુઠો થાય, ઘાટ દૃષ્ટ પસચ્યુ' આપ સચરાચર વિષે, એમ જોતાં પદ પામ્યુ' અખે, ૪૬૫ અણુતે છતાના ભ્રમ, પણ બ્રહ્મવેત્તા જાણે એ મર્મ; વાગ્વિલાસ તે સાચે થયા, જુઠે સાચુ ભૂલી ગયા, સાયાઇચ્છા નારદને થઈ, ત્યારે પૂરવ બુદ્ધિ અખા ભૂલી ગઇ. ૪૬ અરૂપીને પગ આવાસ, પચે પસાસાવાસ; ચંદ્રજાળ અવિદ્યાનું જાળ, દીસે સત્ય ને આળપ પાળ; અણુચવિયુ' આાપુ' લખા, એટલા ઉપર શુ' કહે અખા. ૪૬૭